યુનિવર્સિટી ની પરીક્ષા નો આખરી નિર્ણય ક્યારે લેવાશે સાહેબ ?વિધાર્થીઓ નું ભવિષ્ય દૂર દૂર સુધી દેખાતું જ નથી, સરકાર યુનિવર્સિટી ની પરીક્ષા અંગે શા કારણે આટલું મોન રાખી ને બેઠી છે ? સરકાર માંથી ઊઠતો વિધાર્થીઓ નો વિશ્વાસ,માનસિક ત્રાસ
@vijayrupanibjp@imBhupendrasinh@_suc_2020
સ્ટુડન્ટસ યુનિયન કા��ન્સિલ ગુજરાત પ્રદેશ પ્રમુખ મીત પટેલ દ્ગારા વિઘાથીઓની છ માસ ની ફી માફી મુદ્દે સી એમ વિજયભાઈ રુપાણી સાહેબ ને ઈમેલ વડે આવેદનપત્ર પાઠવેલ છે.