ગુજરાત કરતા પ્રમાણમાં આર્થિક રીતે ઓછા સમૃદ્ધ રાજ્યો પણ કર્મચારી ના તમામ લાભ સમયસર તેઓને આપે છે. તેમ છતાં આ રાજ્ય સરકારોની તિજોરી પર કોઈ બોજ નથી પડતો. બોજ માત્ર સમૃદ્ધ રાજ્ય ગુજરાતની તિજોરી પર જ પડે છે. @CMOGuj@jitu_vaghani@KanuDesai180 @brijeshmeja1
उत्तर प्रदेश सरकार ने राज्य कर्मचारियों और पेंशनरों/पारिवारिक पेंशनरों के महंगाई भत्ते व महंगाई राहत की दर 34% को 01 जुलाई, 2022 से बढ़ाकर 38% कर दिया है।
वहीं, वित्तीय वर्ष 2021-22 हेतु प्रत्येक कर्मचारी को ₹6,908 बोनस देने का निर्णय लिया गया है।
आप सभी को हार्दिक बधाई!
મુખ્ય ઠરાવો બાકી છે.
1)૧/૪/૨૦૦૫ પહેલા નિમણૂક પામનાર માટે જીપીએફ અને જૂની પેન્શન યોજના
2) 1/4/2005 પછી નિમણૂક પામનાર માટે Cpf માં 14 % ફાળો
3) HRA
4) સળંગ નોકરીનો ઠરાવ પણ બાકી
5) 10 20 30 ના ઉચ્ચતર પગાર ધોરણ વાળો બાકી બધા ઠરાવો સત્વરે કરો.
@CMOGuj@Bhupendrapbjp@narendramodi
ITI ના કર્મચારીઓ પોતાની પડતર માંગણીને લઈને ધરણા પર ઉતર્યા છે સરકાર દ્વારા અમારા ગ્રેડ પે અને સળંગ નોકરીના પ્રશ્ન બાબતે હકારાત્મક નિર્ણય લેવામાં નહિ આવે તો કર્મચારીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. @PMOIndia@CMOGuj @brijeshmeja1 @KanuDesai180@AamAadmiParty@ArvindKejriwal