એક ધારાભ્ય ગઈ કાલે પોલીસ ને સસ્પેન્ડ કરાવ્યા અને મારામારી ના કેસ માં પકડાઈ ગયેલા આરોપી છે છતાં બીજા પર આરોપ નાખ્યા
સોમવારે @sanghaviharsh સાહેબ ને પણ મળસે તો સાહેબ આ એમનો પેન્ડિગ કેસ છે કલમ ૫૦૬ , ૫૦૭ એનું શું કરવાનું છે
@devanshijoshi71@tv9gujarati@VtvGujarati@SPBhavnagar
@Vijayma70555375@CMOGuj@narendramodi કેમ કે પગાર નથી આપવો ખાલી કામ કરાવું છે, જેટલા બચે એટલા વધુ ખાવા મળે એવી દાનત છે એટલે ફિક્સ પે નું હેરિંગ જ નહીં થવા દે .
ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે અને આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે.ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો.પરંતુ તેમ છતાં @CMOGuj સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં કેમ લડી રહી છે?
#Remove_Fixpay_in_gujarat#fixpay@narendramodi
દાદા હવે તો ફિક્સ પગાર વાળા સિવાય બધાની દિવાળી તમે સુધારી તો ફિક્સ પગાર વાળાનો શું ગુનો છે,બધા તમને મક્કમ અને મૃદુ નેતૃત્વ વાળા કહે છે અને એમાંય ગુજરાત તો આખા દેશમાં વિકાસ મોડલ છે તોય ગુજરાત માંજ ફિક્સ પગાર ના સમય ગાળો બીજા બધા રાજ્યો કરતાં વધુ ?#Bhupendrapbjp#Remove5yearFixpay
રાજ્યના #ફિક્સ_પગારવાળા કર્મચારીઓ દિવાળીના તહેવાર પર વર્ષોથી ચાલી આવતી આ પ્રથા દુર થાય એવી આશા સેવી રહ્યા છે.!હાલની સરકાર આના પર વિચાર વિમર્શ કરી યોગ્ય નિર્ણય લે કે પછી આના પર ગોપાલભાઈ ઈટાલિયા તેમના વિચાર રજૂ કરે એની રાહ જોવાઈ રહી છે??
@CMOGuj@AAPGujarat@INCIndia
@YAJadeja विकसित गुजरात नहीं पिछड़ा गुजरात कहा जाए तो अतिशयोक्ति नहीं होगी.. क्योंकि बिहार जैसे राज्य में भी सरकारी नौकरियों में फिक्स प्रथा नहीं है मगर विकसित राज्य कहे जाने वाले गुजरात में 5 साल के लिए आप गुलामी में नौकरी करते है..🙏
#Remove_Fixpay_in_gujarat
@YAJadeja આખા દેશમાં જે ગુજરાત મોડેલનો ઢંઢેરો પીટવામાં આવ્યો છે અને વિકાસના નામે સરકાર બનાવીને પોતાના ઉદ્યોગપતિ મિત્રોને લ્હાણી આપવાના બદલે ફિક્સ પગાર હટાવીને લાખો કર્મચારીઓને દિવાળીની ભેટ આપો એ જ અભ્યર્થના ગુજરાત સરકાર પાસે
#Remove5yearFixpay#Remove_Fixpay_in_gujarat