But this made me think: if even 10 grams less per pack goes unnoticed, and ~5000 customers buy it, imagine the total impact.
👉 Hope DMart takes this seriously and ensures strict weight checks to avoid such issues.
DMart Alert 🚨
Today I bought Mahaweer Khajur from DMart and felt the weight was less. After rechecking, it was approx 10 grams short. Staff was helpful and rechecked.
👉 Request everyone to please check weight before billing, especially packed item.
#dmart#ahmedabad#news
ભાજપના કાર્યકર્તાઓ ની ખુલ્લેઆમ ગુંડાગીરી...
નરોડામાં જે રીતે ભાજપના કાર્યકરોએ એક યુવાનને રસ્તા પર ઢોર માર મારી લોહીલુહાણ કર્યો છે, તે જોઈને લાગે છે કે કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ રહ્યું જ નથી.
નરોડામાં બનેલી ઘટનાએ સાબિત કરી દીધું છે કે સત્તાના નશામાં ચૂર કાર્યકરોને હવે કાયદાનો કોઈ ડર રહ્યો નથી. એક નિર્દોષ યુવાનને રસ્તા પર લોહીલુહાણ કરી નાખવો એ કઈ સંસ્કૃતિ છે?
અમે માંગ કરીએ છીએ કે આ વિડીયોના આધારે તમામ ગુનેગારોની તાત્કાલિક ધરપકડ થાય અને તેમને જેલ ભેગા કરવામાં આવે.
@GujaratPolice@AhmedabadPolice@CMOGuj@Bhupendrapbjp@dgpgujarat@AmitChavdaINC@jigneshmevani80
@XiaomiHyperOS_@XiaomiIndia
I’m having issues with my camera after the recent hyperos update on my mobile. The app crashes or shows a black screen. I’ve tried restarting and clearing the cache, but nothing works. Any help would be appreciated!
@Bhupendrapbjp પહેલા એ કામ કરો , જે અધિકારી સેફ્ટી certificate isaue, કરે છે, યએ લોકો ને ફાંસી સજા જાહેર કરી દો.
બાકી પસી આ લોકો ને પણ સજા કરો. એ પણ ફાંસી