સમગ્ર ગુજરાતમાં હાલ અતિભારે વરસાદની સ્થિતિ છે ત્યારે નાગરિકોને ખાસ અનુરોધ કરું છું કે, નદી-નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ તે ક્રોસ ના કરે કે તેમાં ના જાય.
સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી ચેતવણી કે સૂચનાઓનું આપ સૌ પાલન કરશો. બચાવ-રાહતની કામગીરીમાં તંત્રને પૂરો સહયોગ કરો તેવી આગ્રહભરી અપીલ કરું છું.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આપણે સૌ સાવચેત રહીએ, સાવધાન રહીએ, પાણીના સ્રોતોથી દૂર રહીએ.
#RainfallinGujarat
સહમત હોવ તો શેર કરજો.
દિવ્યાંગોથી જો તમારા રિવરફ્રંટની સુંદરતા અભડાઇ જતી હોય તો તમારા રિવરફ્રંટની આવી સુંદરતા પર થુંકુ છું.
દિવ્યાંગ દિકરી નેહા ભટ્ટે અમદાવાદના રિવરફ્રંટ પર ટી સ્ટોલ નાખ્યો, જેને મ્યૂનિ. કોર્પોરેશને પોલીસની મદદથી હટાવી દીધો.બાદમાં અનેક લોકોએ નેહા ભટ્ટના સમર્થન
@deepakrajani123 Sir vadodara mahanagar palika (vmc) june 2020 ma. AE and AAE na form bharya hata haju sudhi kai avyu nathi sir plz tapas karo ne kyare exam levana se aa loko