હવે ફિક્સમા અમારે કેટલા સમય રહેવાનું છેં.? એટલા ઉજાગરાઓ અને કઠિન મહેનત અને પરસેવો પાડીને નોકરી તો મેળવી પણ આ શોષણનીતિ એ અમારું માત્ર આર્થિક શોષણ નથી માનસિક રીતે પણ થાક લાગે છેં.
પ્રભુ અમારા તારણહાર બનીને આવો.....
#જયશ્રીરામ#Remove5yearFixpay@Bhupendrapbjp@devanshijoshi71
👨🏫👩⚕️👮♂️ કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ?
📌 ગુજરાતમાં ફિક્સ પે – 5 વર્ષ!
📌 મહાનગરપાલિકાઓમાં ફક્ત – 3 વર્ષ!
📌 અન્ય રાજ્યમાં તો માત્ર – 1 વર્ષ કે સીધા નિયમિત!
➡️એક જ દેશ/રાજ્યમાં અલગ નિયમ કેમ?
#Remove_Fixpay_in_gujarat#KargilVijayDiwas
ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો
આમ આદમી પાર્ટી નું વિદ્યાર્થી સંગઠન @ASAP4Students ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દેશે.
#Remove_Fixpay_in_gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT
ઘટાડી નાખો ને @Bhupendrapbjp
દાદા...કરકસરના સમયે કર્મચારીઓએ સરકારનો સંપૂર્ણ સાથ આપેલ છે, હવે સદ્ધર ગુજરાતમાં સમાન કામ માટે સમાન વેતનના કર્મચારીઓ હકદાર છે.
@CMOGuj#remove_fixpay_in_gujarat
🇮🇳 #Remove_Fixpay_in_gujarat હવે ભારતમાં નંબર 3 પર ટ્રેન્ડ થઈ રહ્યું છે!
આ અવાજ ઉંચો કરનાર દરેક સાથીને દિલથી આભાર અને અભિનંદન.
આ માત્ર એક હેશટેગ નથી, આ યુવાનોના હક્કની લડત છે.
ચાલો હવે વધુ શક્તિશાળી અવાજ ઉઠાવીએ.
ટ્વીટ કરતા રહો, શેર કરતા રહો, કોઈ ન્યાય મળે ત્યાં સુધી શાંતિ નહીં!
કોઈ પણ રાજ્યમાં ફિક્સ-પે નો સમયગાળો ગુજરાત જેટલો નથી તો remove નહીં તો પણ આ સમયગાળો ઓછો તો કરી જ શકાય વધારે પડતાં રાજ્યમાં 2-3 વર્ષ જેવું છે અમુક જગ્યાએ એ ઘટાડીને 1 વર્ષ થઈ ગયું તો 5 વર્ષ માંથી 2 વર્ષ કરે એટલી માંગણી તો સહજ છે
#Remove_Fixpay_in_gujarat
1 લાખ રોડ ઉપર ઉતરી પડો
ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ!
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
ગુજરાતમાં હજારો યુવાનો ફિક્સ પે પર કામ કરે છે:
🔹 5 વર્ષ સુધી પીએફ નહીં
🔹 ગ્રેચ્યુઈટી નહીં
🔹 બિમા કે સદભાવના લાભ નહીં
🔹 સમાન કામ માટે ઓછું વેતન
આ "કિંમત બચત" નહીં, "યુવાનો પર ખર્ચ ન કરવાની ઘોષિત નીતિ" છે.
#Remove_Fixpay_in_gujarat