કોઈ રાજા અસંતુષ્ટ સેના દ્વારા યુદ્ધ ના જીતી શકે. સાહેબ ને જો કોરોના પર 'વિજય' મેળવવો હોય તો Corona Warrior એવી પોલીસ ને એમનો હક #2800gujaratpolice Grade pay આપી ન્યાય કરવો જોઈએ. એ સાચો ધન્યવાદ આપ્યો કહેવાય નહીં કે ફુલો નો વરસાદ @CMOGuj@vijayrupanibjp@Nitinbhai_Patel
પોલીસ માં કામ કરતા ભાઈઓને તેમના કામ પ્રમાણે વેતન મળવું જોઈ ટાઢ તડકો વરસાદ ગમે તેવી ઋતુ હોય ગમે તેવો તહેવાર હોય ડ્યુટી પેહલા તો તેમ��ે પેય ગ્રેડ વધારે હોવો જોઈ #2800gradepay
#2800gujaratpolice