@bankofbaroda, I have an account with you. What is the procedure to revoke mandate? I applied in an IPO by ASBA through your bank UPI. Shares are not allotted. Money is still blocked.
Hello, @UPI_NPCI@NPCI_NPCI@TheOfficialSBI@OfficialSBICare . I did two 'person to person' payment by UPI in the YONO LITE app. 2000 on 1st April 2025 and 1500 on 3rd april 2025. Both DECLINED Immediately. My money has not been refunded yet. Please help.
➡️જામનગરના જામ સાહેબ નામદાર મહારાજા શત્રુશલ્યસિંહજીએ આજે તેઓના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
➡️નાયબ કલેકટર તેમજ અન્ય ચૂંટણી અધિકારીઓની હાજરીમાં જામ સાહેબે નિવાસ્થાને મતદાન કર્યું હતું.
➡️આ તકે જામ સાહેબે ગુજરાતના નાગરિકોને પણ વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી.
#AVSAR
नरेंद्र मोदी ऊपर से 1 रुपया भेजते हैं तो उसमें से 6 पैसा ही जनता के काम आता है, बाकी उनके मित्र आपस में बांट लेते हैं। मोरबी ब्रिज पर 135 लोगों की मौत हादसा नहीं, हत्या है।
ગુજરાત ના 5 લાખ NPS કર્મચારી અને ફિક્સ પે માંથી બીજાં આવનાર 2 લાખ કર્મચારી આમ કુલ 7 લાખ કર્મચારી અને તેમના પરિવાર ને ધ્યાન માં લઇ. રાજસ્થાન , છત્તીસગઢ, ઝારખંડ ,પંજાબ ની માફક ગુજરાત માં જૂની પેન્શન લાગુ કરવા વિનંતી. #OPS4Gujarat@CMOGuj@abpasmitatv@VtvGujarati@GSTV_NEWS