@DETGujarat@pkumarias@AKRAKESHIAS1 ખૂબ ખૂબ આભાર માનનીય નિયામક સાહેબ શ્રી તથા તમામ ટિમ મેમ્બરોનો જેમણે ઘણા વર્ષો થી રાહ જોતા સુ.ઇ શ્રીઓ ની યોગ્ય પારદર્શક અને સરકાર શ્રી ના નિતિ-નિયમો મુજબ બદલી આપી.2 દિવસમાં 1165 અશક્ય કામ શક્ય કરી બતાવ્યું.100% પારદર્શક ઓનલાઈન કામ ખુબ જ સરાહનીય @lalit_sihu@DETGujarat 💐💐💐👏👏
અમારી વિનંતી સાંભળી મેથ્સ ડ્રોઈંગ નાં સુ. ઇ. ને માંગણી વાળી સંસ્થા ખાતે બદલી મળી રહે એ માટે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા બદલ આપ સાહેબ શ્રી નો જેટલો પણ આભાર માનીએ ઓછો છે. ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏🏻🙏🏻 @DETGujarat
#RestoreOldPension#RestoreOldPension
The hard earned capital of our life is deposited in the stock market. We do not even know how much amount will be received on retirement??
#RestoreOldPension@PMOIndia@RajCMO
@CMOGuj@CRPaatil @brijeshmeja1 @Bhupendrapbjp
પતિ પત્ની નાં કિસ્સામાં બદલી કરવા માટે શું શ્રમ અને રોજગાર વિભાગ બાકાત છે ??
નવનિયુક્ત ને મહેકમ ફાળવી આપ્યું પણ જૂનાં કર્મચારીને બદલી ન મળી !
ગતિશીલ ગુજરાતની જય હો..