આમ આદમી પાર્ટી પંજાબ સરકારના મુખ્યમંત્રી શ્રી ભગવંત માન સાહેબે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો.
કર્મચારીઓ માટે ખુશખબર પંજાબમાં હવે OPS લાગુ કરવામાં આવશે. જય હિન્દ.
ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોવો અને અન્યાય જોવો હોય તો રેવન્યુ/સચિવાલય ડિપાર્ટમેન્ટન��� પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ ૪૨૦૦ અને બિન સચિવાલય ક્લાર્કના ૨૪૦૦ ? લાયકાત,પરિક્ષા,ભરતી,કામ,તાલીમ બધું જ એક સમાન તો પગારગ્રેડમાં ભેદભાવ કેમ?
#binsachivalayclerk #સમાનકામસમાનવેતન #equalworkequalwages
गुजरात में अ��� तक टीवीमीडिया को धमका कर हमारे प्रवक्ताओं को डिबेट से रोक रही भ्रष्ट भाजपा अब केजरीवाल जी का बड़ौदा में कार्यक्रम ना हो इसलिए १३ से ज्यादा सभास्थल मालिकों को जगह न देने के लिए धमका कर बूकिंग केन्सल करवाया !
केजरीवालजी की लोकप्रियता से डरी हुई भाजपा अब बौखला गई है।
#વનરક્ષકો વર્ગ 3ના કર્મચારીઓ છે જેમને 1800 #ગ્રેડ_પે આપવામાં આવે છે જ્યારે વન વિભાગના વર્ગ 4ના કાયમી રોજમદારને 1900 ગ્રેડ પે આપવામાં આવે છે.સીનિયર કરતાં જુનિયરનો ગ્રેડ પે વધારે, વન રક્ષકોને અન્યાય થઈ રહ્યો છે.આ કારણે વનરક્ષકોએ મોંઘવારીને જોતા તેમનો ગ્રેડ પે 2800 કરવા માંગણી.1/3
દુર્ગમ જંગલમાં હિંસક પ્રાણીઓ વચ્ચે રહીને વન્યજીવ/વન્યસંસ્કૃતિનું રક્ષણ કરતા વનરક્ષકો / વનપાલ ગાંધીનગરમાં આંદોલન કરવા લાચાર બન્યા છે.
ચિત્તાના માર્કેટિંગ માટે કરોડો રૂપિયાનો તાયફો કરવા ��ૈસા છે, પણ વનરક્ષકો અને વનપાલને ગ્રેડ-પે આપવા ભાજપ પાસે પૈસા કેમ નથી?
બસ હવે પરિવર્તન જ ઉપાય
@Gopal_Italia બિનસચિવાલય ક્લાર્ક તરફ પણ જુઓ... એક જ ભરતી થી આવેલ મહેસુલ અને સચિવાલય કચેરીના ક્લાર્ક ના ૧૯૦૦-૪૪૦૦ ગ્રેડ પે છે જ્યારે બિનસચિવાલય ક્લાર્ક નો ૧૯૦૦-૨૪૦૦ છે .. આટલી બધી વિસંગતતાઓ શા માટે? #binsachivalayclerk
એક જ પરીક્ષા, એક જ કામ, એક જ સમય અને એમાં ભળી જાય એક જ વેતન એટલે બિનસચિવાલય સેવાના તમામ ક્લાર્કનું એક સમાન વેતન. બધા ને પ્રથમ ઉચ્ચતર ૪૪૦૦ ગ્રેડ પે.
#binsachivalayclerk
સરકારના કામ કરતાં બે દિકરા. બન્નેએ એક સરખા પ્રકારનો વિદ્યાભ્યાસ કરેલો, બન્ને એક સરખી પરીક્ષા આપેલા, બન્નેએ સરખી તાલીમ મેળવેલી તો પછી બન્ને દિકરા વચ્ચે વળતર(પગાર)માં ભેદભાવ કેમ. એક ને ગોળ ને બીજાને ખોળ કેમ.
2400*4400*4600
#binsachivalayclerk@CMOGuj@ArvindKejriwal@Gopal_Italia
એક ભરતી, એક પરીક્ષા, એક મેરીટ, એક પગાર ધોરણ, પુર્વસેવા તાલીમ, એક પુર્વસેવા તાલીમાંત પરીક્ષા, તો પછી રેવન્યુ/સચિવાલય જુ. ક્લાર્ક ને ઉચ્ચતર/પ્રમોશન ૪૪૦૦/- ગ્રેડ પે, બાકીના તમામ અન્ય વિભાગ ના જુ.ક્લાર્ક ને માત્ર ૨૪૦૦/-,
#binsachivalayclerk@GujaratTak
બિનસચીવાલય ક્લાર્કની કોઈ ભલે ન લે ���રકાર.
એક સમાન પ્રથમ ઉચ્ચતર ૪૪૦૦/- ક્યારેક તો આપશે આપણી ગુજરાત સરકાર.
સંખ્યાની નથી અમારી પાસે ભરમાર.
આ તો કુદરતી ન્યાયની છે તકરાર.
#binsachivalayclerk
મહેનત કરીને પરીક્ષા પાસ કરી પણ આ તો સરકારે અમારા શોષણ ની વાત કરી ... મારી સાથે બેઠેલા ને ૪૪૦૦ અને મને ૨૪૦૦ ???લાયકાત , પરીક્ષા ભરતી, કામગીરી પણ એક જ હતી તો પછી ખોટ ક્યાં પડી??? આપો સમાન કામ તો પછી આપો સમાન વેતન ..
#binsachivalayclerk
ગ્રેડ પે સુધારો ૨૪૦૦-૪૪૦૦-૪૬૦૦
માનવતા ને પેલે પાર... એ ગુજરાત સરકાર... કર્મચારી બધા સરખા જ હોય... ને લાભ ફક્ત મંડળ ના આધારે ના હોય... આ તો ટોળાસાહી જેવું થયું જેનું ટોળુ મોટું એને બધા લાભ બાકી બધા જોતા રહે આભ
એક જ જોઈએ *2400 *4400 *4600
#binsachivalayclerk@CMOGuj@ArvindKejriwal@abpasmitatv@CRPaatil
એક જ ભરતીના બિનસચીવાલય સેવાના તમામ ક્લાર્ક નો હોય એક સમાન પગાર, આવી છે અમારી લાગણી.
સરકાર ઝડપથી નિર્ણય કરીને બધાને એક સમાન ઉચ્ચતર ૪૪૦૦/- ગ્રેડ પે આપે, આવી એક જ છે માગણી.
#binsachivalayclerk