@jaydeepbppatel@NiyatiMIRROR પગમાં દોરી ગૂંચવાઈ હોય ત્યારે કૂદાકૂદ કરવાને બદલે
શાંતિથી ઊભા રહેવું જોઈએ
જીવનમાં પણ સમસ્યાઓ ઊભી થાય ત્યારે
શાંતિ, સમતા અને શ્રદ્ધાના આસન પર બેસતાં આવડે તો જ જલ્દી ��કેલ મળે..!
@imBhupendrasinh@CMOGuj સાહેબશ્રી, સરકારી પોલોટેક્નિકમાં કરાર આધારિત વ્યાખ્યાતા અને સરકારી ઇજનેરી કોલેજોમાં સહાયક પ્રાધ્યાપક તરી���ે ફરજ બજાવતા કર્મચારીઓ નો પણ પગાર વધારો..૮-૧૧ વર્ષ થી એક જ પગાર માં કામ કરીએ છીએ. અમારા કરતા પટ્ટાવાળા નો પગાર વધારે છે.. અમારા પર પણ રહેમ કરો..🙏
@imBhupendrasinh@CMOGuj સાહેબશ્રી, સરકારી પોલોટેક્નિકમાં કરાર આધારિત વ્યાખ્યાતા અને સરકારી ઇજનેરી કોલેજોમાં સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ નો પણ પગાર વધારો..૮-૧૧ વર્ષ થી એક જ પગાર માં કામ કરીએ છીએ. અમારા કરતા પટ્ટાવાળા નો પગાર વધારે છે.. અમારા પર પણ રહેમ કરો..🙏