@TheLallantop@kaankit@aajtak@ZeeNews गुजरात में वर्षों से कर्मचारियों का शोषण हो रहा है। नवनियुक्त कर्मचारियों को 5 वर्षों तक कम फिक्स वेतन पर रखा जाता है। हाईकोर्ट ने फिक्स पॉलिसी हटाने का आदेश दिया लेकिन सरकार सुप्रीम कोर्ट चली गई।
#Remove_Fix_Pay_in_Gujarat
ગુજરાત માં ગુલામી ની પ્રથાની જેમ ફિક્સ પગાર માં નોકરી કરતા કર્મચારીનું નું પણ કઈક વિચારો કહેવાતા વિકસિત રાજ્�� ગુજરાત નું રોલ મોડલ ફિક્સ કર્મચારી માં પણ લાગુ પાડી આ ગુલામી ની પ્રથા માંથી મુક્ત કરો
@Bhupendrapbjp @sanghaviharsh @kuberdindor #Remove_Fix_Pay_in_Gujarat
ગૂજરાત ના વિશાળ ફીક્સ પે કર્મચારીઓ ની માંગ
સંતોષાય તો એ જ એમનું દિવાળી બોનસ છે 🙏🏻
ફીક્સ પે નાબૂદ ની માંગ સત્વરે અમલ આવે એવી આશા ???
#Remove_Fix_Pay_in_Gujarat
જો વન નેશન વન ઇલેક્શન,
વન નેશન વન લો, ઉપર વિચાર કરી શકાય તો વન નેશન વન પે ઉપર કેમ નહીં,
કેમ ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પગાર વ્યવસ્થાઓ લાગુ થયેલ છે ?????
સૌ કર્મચારીઓની એક જ માંગ ��િક્સ પે હટાવો કર્મચારીઓનું શોષણ બચાવો
#Remove_Fix_Pay_Gujarat
@Janak_Sutariyaa
@Vivekdoza