@GujaratGram સોસાયટી #VCE ને છુટા કરવા બાબતે કોઈ નિર્ણય લઈ શકતી નથી. માત્ર સરકાર પાસે ગ્રાન્ટ મેળવવા મોટી મોટી જાહેરાતો આપવામાં રસ છે.
#VCE ઓનું શોષણ દુર કરી ખોટી રીતે નિયમો વિરૂધ્ધ Vce ઓને છુટા કરવામાં આવ્યા છે. માત્ર ગ્રાન્ટમાં રસ ના રાખીને નિયમોનો અમલ કરાવી ન્યાય અપાવો. 🙏🙏
ઈ ગ્રામ વિશ્વ ગ્રામ સોસાયટી માં ૨૦૦૬ થી આજ દિન સુધી ખોટા બીલો મુકીને કરોડોનો ભ્રષ્ટાચાર ચાલે છે જેની સઘન તપાસ થવી જોઈએ અમારી જોડે પુરવા છે ઝેરોક્ષ ના ભાવ ઓછા છે તેના બમણા ભાવ ના બિલ મુક્યા છે તેમાં એક અધિકારી ના ઘરે બંગલા અને બે નંબર ની કરોડોની સપંતિ છે @CMOGuj@CRPaatil
@skumar_76 સાહેબશ્રી આપ દ્વારા #VCE ના હિત માટે સારા નિર્ણય લેવામાં આવ્યા છે.
#પગાર આપવા બાબતે નિર્ણય લેતા @Bhupendrapbjp સાહેબશ્રીને પગાર અંગેની દરખાસ્ત મોકલવામાં આવે તો 14000 જેટલાં VCE નું ભવિષ્ય ઉજળું બને તેમ છે.
@GujaratGram તરફથી પોઝિટિવ વલણ દાખવવામાં આવે તેવી વિનંતી 🙏🙏
@AnkitSheth13@narendramodi માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના માતૃ��્રી પૂજ્ય હીરાબ��� ના દેવલોક ગમનથી ઊંડા દુ:ખની લાગણી અનુભવીએ છીએ . ભગવાન તેમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છું. ૐ શાંતિ.
ગુજરાત રાજ્ય વી.સી.ઇ મંડળ
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના માતૃશ્રી પૂજ્ય હીરાબા ના દેવલોક ગમનથી ઊંડા દુ:ખની લાગણી અન��ભવીએ છીએ . ભગવાન તેમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છું. ૐ શાંતિ.
ગુજરાત રાજ્ય વી.સી.ઇ મંડળ
માનનીય શ્રી @Bhupendrapbjp સાહેબશ્રીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ તેમજ તમામ મંત્રીશ્રીઓને ખૂબ ખૂબ શુભકામના.
💐💐💐💐💐
#ભાજપની_ડબલ_એન્જિન_સરકાર#VCE
Gujarat में बदली सियासी समीकरण
राम मंदिर आंदोलन के सबसे बड़े नेता व अन्तर्राष्ट्रीय हिन्दू परिषद के अध्यक्ष ,डॉ प्रवीण तोगड़िया ने AAP और Alpesh katheriya को गुजरात विधानसभा चुनावो मे जीत का आशीर्वाद दिया व आश्वस्त किया कि सभी राम भक्त AAP को ही वोट करेंगे ।
#GujaratElections
@sardarasinh @brijeshmeja1 બ્રિજેશભાઈ, તમે સાચા થયા હોત તો વીસીઈ નો પ્રશ્ન સોલ્વ થઈ ગયો હોત. રચનાત્મક સેટ અપ દ્રારા સરકાર સાચા અર્થમાં છેવાડાના માણસ સુધ��� જોડાઈ શકી હોત. જમીની હકીક��ો અને લોકોથી વિમુખ થવા માટે કોણ જવાબદાર બન્યું તે આપે તેમજ આગામી પંચાયતમંત્રી એ વિચારવું જોઈએ. @Bhupendrapbjp @PoonambenMaadam
@PANKAJP16116 ગ્રામ પંચાયત #VCE કામ તો કરે છે ત્યારે તમે eGram સોસાયટી વ��હ વાહી મેળવે છે. છેલ્લા 16 વર્ષથી eGram સોસાયટી VCE ઓનું શોષણ કરે છે, ગુલામી કરાવે છે, #VCE અવાજ ઉઠાવે તો અધિકારીશ્રીઓ પર દબાણ કરીને આઈ ડી બ્લોક કરાવી દેવામાં આવે છે.
તાનાશાહી ચાલે છે.
#VCE #IdBlock
ગ્રામ પંચાયત #VCE કામ તો કરે છે ત્યારે તમે eGram સોસાયટી વાહ વાહી મેળવે છે. છેલ્લા 16 વર્ષથી eGram સોસાયટી VCE ઓનું શોષણ કરે છે, ગુલામી કરાવે છે, #VCE અવાજ ઉઠાવે તો અધિકારીશ્રીઓ પર દબાણ કરીને આઈ ડી બ્લોક કરાવી દેવામાં આવે છે.
તાનાશાહી ચાલે છે.
#VCE#IdBlock
@brijeshmeja1 ખેડૂતો ને સહાયમાં સહાયરૂપ થનારા @BJP4Gujarat ના ગામડે ગામડે રહેલા જમીની કાર્યકર્તા એવા વીસીઈ ની અવગણના ક્યાંય બોલવા જેવા નથી રહેવા દીધા. બાકી @Bhupendrapbjp વીસીઈ ની અવગણવા જેવી ભુલ ક્યારેય ન જ કરે.
હક્ક લીધા વગર છોડવાના નથી. પ્રાર્થના કે કોઈ સાચા માણસને પંચાયત વિભાગ મળે.
આજ રોજ ૩૩ જિલ્લા ના લીડર VCE(લાઈટ બીલ)નાકર્મચારીઓ, ૧૪૦૦૦થી વધુ સમર્થકો અને રહ��મ રાહેના ૧૬૦૦જેટલા લોકો આમ આદમી પાર્ટીમાં સમર્થન આપી વિધિવત રીતે જોડાયા.
દિલ્હી અને પંજાબમાં લોકોને જે સુવિધા મળી રહી છેતેનાથી પ્રભાવિત થઈને ગુજરાતમાં આજે લોકો ‘આપ’ને એક મજબૂત વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે.