બોટાદ જિલ્લા પોલીસ દ્વારા " સુરક્ષા સેતુ સોસાયટી" અંતર્ગત કાર્યરત ' દાદા દાદી ના દોસ્ત અભિયાન' હેઠળ જિલ્લાના નિઃસંતાન, નિસહાય વડીલોને કરવામાં આવ્યું માસિક કીટ વિતરણ
પોલીસ પરિવારના કલ્યાણ માટે પોલીસ વેલ્ફેર ફંડમાંથી થતા ખર્ચમાં એક વર્ષમાં બે ગણો વધારો કરતા ડી.જી.પી. શ્રી આશીષ ભાટિયા. વર્ષ ૨૦���૦માં કુલ રૂા. ૨૨.૦૭ કરોડ ખર્ચ થયેલ જયારે વર્ષ ૨૦૨૧માં બમણો વધારો કરી રૂા. ૪૫.૨૨ કરોડ પોલીસ પરિવાર કલ્યાણ અર્થે ખર્ચ કરવામાં આવ્યા.