આ એ #આરોગ્ય_કર્મચારી છે જે કોરોના કાળમાં પોતના પરિવાર અને બાળકોની પરવાહ કર્યા વિના નાગરિકો ની ચિંતા કરી છે.
#મુખ્યમંત્રી હોઈ કે નેતા એના ઘરે જઈને કોરોના ના કપરા સમયમાં એમની સેવા કરી છે.
આજે એ જ નેતાઓના ઇશારે લાઠીઓ મારવામાં આવી રહી છે.હિટલર કરતા પણ વધારે ક્રૂરતા ઉપર ઉતરી આવ્યા.
જ્યાં સુધી અમને અમારો હક નહિ મળે ટેકનિકલ ગણી પગાર વિસંગતતા દૂર નહિ થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુજ રહેવાનું છે ગાંધીનગર છોડવાનું નથી આરોગ્ય કર્મચારી એકતા ઝિંદાબાદ @CMOGuj@PMOIndia @Rushikeshmla @jitu_vaghani @brijeshmeja1 @abpasmitatv@jigneshmevani80
આરોગ્ય,મધ્યાહન ભોજન,ST બસના કર્મચારી, શિક્ષકો,આશા અને આંગણવાડી બહેનો,GISF, વન રક્ષક,પૂર્વ સૈનિકો સહિત પોલીસના જવાનો અને જૂની પેંશન યોજનાની માંગણી કરી રહેલા લાખો કર્મચારીઓના સમર્થનમાં ગુજરાત વિધાનસભાની બહાર કોંગ્રેસના ધારાસભ્યો સાથે સરકારની આંખો ઉઘાડવા વિરોધ પ્રદશન કરવામાં આવ્યું.
@jigneshmevani80@INCGujarat ગુજરાત સરકાર મા કામ કરતા આરોગ્ય ના કર્મચારીઓ સતત 1 માસ થી હડતાળ પર છે તેઓ કે જેમને સરકારે કોરોના ���ોરિયર્સ કહ્યા એમને પોતાના હક માટે સરકાર પાસે માંગણી કરવી પડે એ કેટલું વ્યાજબી છે??
@jigneshmevani80@INCGujarat હવે તો ગામલોકો પણ અમારી સાથે છે....કહે છે કોરોનાકાળમા આરોગ્ય કમઁચારીઓ ભગવાન બનીને અમારી મદદે આવ્યા હતા...હાકલ કરો સાહેબ, તમારી સાથે મોટી સંખ્યામા ગાંધીનગર આવી જઇશુ..
ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ 34 દિવસથી હડતાળ પર છે. આ સરકાર એમની ઘોર ઉપેક્ષા કરી રહી છે.
અમે @INCGujarat વતી વચન આપીએ છીએ કે 2022માં સરકાર બનાવતાની સાથે જ
આ સાચા કોરોનો વોરિયર્સની તમામ ન્યાયી માગણીઓનો સ્વીકાર કરીશું, કરીશું ને કરીશું જ!
આ ટ્વીટને સેવ કરી રાખજો.
જે આમ આદમી પાર્ટી ગુજરાત વિરોધી તત્વોના સાથથી સરકાર બનાવવા માંગે છે એમની ઈચ્છા ક્યારેય પૂર્ણ નહીં થાય. આપણા ગુજરાતમાં ગુજરાત વિરોધી પાર્ટી ન જોઈએ. #ગુજરાત_વિરોધી_AAP
આરોગ્ય કર્મચારીઓને ન્યાય આપો ટેકનિકલ કેડર માં સમાવેશ કરી પરિપત્ર આપો . આ માગણી કોઈ નવી નથી 21 વર્ષ પહેલાં કમિટી બની હતી પણ હજી સુધી આનો અમલ થયો નથી. 4 વખત સરકારે ખાલી લોલીપોપ આપી છે. હડતાલ નઈ તો શું કરે કર્મચારી ?@CMOGuj@Bhupendrapbjp @Rushikeshmla @brijeshmeja1 @jitu_vaghani