#ફાર્માસિસ્ટો_નું_કામ_બોલે_છે
હોસ્પિટલમાં ફાર્માસિસ્ટોનો ભૂમિકા મહત્વપૂર્ણ છે.
તેઓ દવાઓની ચકાસણી, ડોઝની ગણતરી, દવાઓના કાર્ય કરવાની રીત અને આડઅસરો વિશે માહિતી આપે છે. તેઓ દર્દીઓના સ્વાસ્થ્યની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.@CMOGuj@irushikeshpatel
@RemyaMohanIAS
@YAJadeja.