SSA કર્મચારીઓના કેસના કારણે સરકાર દિવ્યાંગ બાળકોની શિક્ષણ જરૂરિયાતોને કેમ અવગણી રહી છે? મારું વિનમ્ર નિવેદન છે કે દિવ્યાંગ બાળકોના હિતને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવે, જેથી તેમના શિક્ષણમાં કોઈ વિક્ષેપ ન આવે.”
@Rivaba4BJP@CMOGuj
@YAJadeja ખુબ સરસ, જે ઘણા વર્ષથી દિવ્યાંગ બાળકોની સેવા આપી રહે છે, કોર્ટના આદેશ મુજબ એમને પણ ન્યાય મળવો જોઈએ અને પછી જે પાસવાળા છે એમને પણ ભરતી થઈ જશે.
@YAJadeja ખુબ સરસ, જે ઘણા વર્ષથી દિવ્યાંગ બાળકોની સેવા આપી રહે છે, કોર્ટના આદેશ મુજબ એમને પણ ન્યાય મળવો જોઈએ અને પછી જે પાસવાળા છે એમને પણ ભરતી થઈ જશે.
@YAJadeja અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે એમ રાત દિવસ તહેવાર છોડી મહેનત કરી અને કોન્ટ્રાક્ટ વાળાના કહેવાથી અમારી ભરતી અટકાવવા આવી છે તેઓ સમગ્ર શિક્ષા અંતર્ગત ફક્ત 11 મહિના કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે એમનો કોઈ હક્ક નથી કે અમારી ભરતી અટકાવે.
@YAJadeja અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે એમ રાત દિવસ તહેવાર છોડી મહેનત કરી અને કોન્ટ્રાક્ટ વાળાના કહેવાથી અમારી ભરતી અટકાવવા આવી છે તેઓ સમગ્ર શિક્ષા અંતર્ગત ફક્ત 11 મહિના કોન્ટ્સાક્ટ પર નોકરી કરે છે એમનો કોઈ હક્ક નથી કે અમારી ભરતી અટકાવે.
मेरे सभी विशेष शिक्षक साथियों से अनुरोध है कि आज मदन दिलावर श्रीगंगानगर में तपोवन विशेष विद्यालय में निरीक्षण किया है प्लीज आप उनकी पोस्ट को ज्यादा से ज्यादा रिट्वीट करें पोस्ट में नीचे कमेंट करें कि विशेष शिक्षकों के पद शामिल करें #सेकंड_ग्रेड_विशेष_शिक्षक_भर्ती_करो
विशेष शिक्षा धारी साथियो के लिए स्टाफिंग पैटर्न ज़हर है
1:10
1:15
तो इनसे कम संख्या वाले दिव्यांग बच्चों को पढ़ाई का हक नहीं है
अगर शिक्षक नहीं होंगे केसे आयेंगे दिव्यांग बच्चे विधालयों मे
विशेष शिक्षा पूरा बंटाधार कर दिया इस सरकार ने
સ્પેશિયલ TETની પરીક્ષા થયા ને લગભગ 7-8 મહિના થઈ ગયા છે, છતાં હજુ સુધી ભરતી બહાર પડી નથી. જ્યારે TET-1 ની પરીક્ષા હમણાં જ થઈ અને તેની ભરતી પણ આવી ગઈ છે.
સ્પેશિયલ એજ્યુકેટર માટે આશરે 2910 જગ્યાઓ ખાલી છે. તેથી વિનંતી છે કે વહેલી તકે સ્પેશિયલ TETની ભરતી બહાર પાડવામાં આવે
@Rivaba4BJP
@Rivaba4BJP પ્રાથમિક તબક્કે ભરતી કેલેન્ડર મુજબ 2025–26 ની ખાલી જગ્યાઓ પર તાત્કાલિક સ્પેશિયલ એજ્યુકેટરની વિદ્યાસહાયક ભરતી જાહેર કરવા નમ્ર વિનંતી.રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં સ્પેશિયલ એજ્યુકેટર ની ગંભીર ઘટ છે. સ્પેશિયલ TET-1 TET 2 પાસ લાયક ઉમેદવારોને ન્યાય મળે તે માટે વહેલી તકે.
शिक्षा विभाग की आगामी शिक्षक भर्ती परीक्षा में 46,500 अध्यापकों की भर्ती हेतु स्वीकृती जारी की है। इसमें लेवल 1 में 21,000 पद व लेवल 2 में 25,500 पद हैं। इन पदों में विशेष शिक्षा अध्यापकों के 4,500 पद भी शामिल होंगे।