નહીં સહન થતું
નહીં રહેવાતું
રજા મૂકીને પણ થાક્યા સાહેબ
મોંઘવારી એ મૂકી માજા
Fix pay લાવીને થયા તમે તાજા
કર્મચારી ના ઘરે ડખા જાજા
Fix pay દૂર કરો મારા ગુજરાતના રાજા 🙏🏻
#GenZ_Against_Fixpay_Gujarat
નહીં સહન થતું
નહીં રહેવાતું
રજા મૂકીને પણ થાક્યા સાહેબ
મોંઘવારી એ મૂકી માજા
Fix pay લાવીને થયા તમે તાજા
કર્મચારી ના ઘરે ડખા જાજા
Fix pay દૂર કરો મારા ગુજરાતના રાજા 🙏🏻
#GenZ_Against_Fixpay_Gujarat
ભાઈ પોતે ખુદ કરકસર ને નામે કર્મચારી ને ૫ વર્ષ યુવાનો ને ���િક્સ પગાર માં રાખે છે બિહાર પણ ફિક્સ પગાર રાખી શોષણ નથી કરતો પોતે ખુદ શોષણભરી નીતિ રાખે છે #GenZ_Against_Fixpay_Gujarat
ફિક્સ પે પ્રથા નાબૂદ કરવાની માંગ સાથે આગામી અઠવાડિયે મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆતનું આયોજન છે.
રજૂઆતમાં જોડાઈ શકે તેવા મિત્રો પોતાની વિગતો (નામ, હોદ્દો, વિભાગ અને મોબાઇલ નંબર.) DM દ્વારા મોકલી આપશો, જેથી આપનો સંપર્ક કરી શકાય.
#RemoveFixPayGujarat#GenZ_Against_Fixpay_Gujarat
આદરણીય @narendramodi જી ખાનગી કંપની જેવી હાલત આપના પોતાના ગુજરાત રાજ્યના ફિક્સ પગારના સરકારી કર્મચારીઓની પણ છે તેમને ૫ વર્ષ સુધી પગાર વધારો અને મોંઘવારી ભથ્થા મળતા નથી તો ફિક્સ પગારની નીતિ અંગે પણ યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી વિનંતી. @Bhupendrapbjp#Remove_Fixpay_in_gujarat