⚠️ ફિક્સ પે કર્મચારી મિત્રો, હવે ચૂપ બેસવાનો સમય નથી!
જો આપણે ખુદ આગળ નહીં આવીએ, તો સરકાર ક્યારેય આપણા પક્ષમાં નિર્ણય નહીં કરે. કોઈ બીજું આપણો હક લડવા નહીં આ���ે, આપણે જ આપણી જવાબદારી લેવી પડશે!
જાગો, તમારા હક માટે અવાજ ઉઠાવો.
🔥હવે ચૂપ એટલે ગુલામી🔥
#GenZ_Against_Fixpay_Gujarat
પણ ગુજરાત ના કર્મચારી ને તો 5 વર્ષ સુધી ગીરમેટીયા મજૂર ની જેમ એક જ પગાર માં કામ કરવાનો છે ને @Bhupendrapbjp@sanghaviharsh@KanuDesai180 નિષ્ફળ નાણામંત્રીશ્રી એમને ક્યાં મોઘવારી ને �� બધું નડે છે એમને ઈશ્વરીય મદદ થી અનાજ રાશન મળે છે શરમ કરો સત્તાધીશો #GenZ_Against_Fixpay_Gujarat
@MuktiAbhiyan01 https://t.co/DvZL6zSOLvતમારા ફિક્સ પગાર અંગે ની ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ પીટીશન કરી છે તેના પ્રેજેન્ટ AOR પ્રશાંત ભુષણ જી તેમને ટેગ કરવા જોઈએ કે કેસ નો ચુકાદો વહેલી તકે આપવામાં આવે તે અંગે ચી ને વિનંતી કરે, ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરશે જ 💯
દુકાનદારને ખબર નથી કે ગ્રાહક ફિક્સ પે પર છે. પેટ્રોલ પંપને ખબર નથી કે કર્મચારી પાંચ વર્ષથી એ જ પગાર લે છે. શાકભાજીવાળો પણ જૂના ભાવે માલ આપતો નથી. તો સરકાર જ કેમ માને છે કે પાંચ વર્ષ સુધી જૂનો પગાર પૂરતો છે?
@CMOGuj@KanuDesai180#GenZ_Against_Fixpay_Gujarat
ફિક્સ પગારની નીતિ એ બીજેપી સરકારની માનસિકતા અને વિચારધારા સ્પષ્ટ કરે છે. જેના પેટમાંથી પાણી પણ હલતું નથી. ફિક્સ પગાર મુક્ત થવા માટે પહેલાં બીજેપી મુક્ત થવું પડશે. માત્ર ફિક્સ પગાર જ નહીં, અન્ય રાજ્યોની સાપેક્ષ ગુજરાતમાં તમામ કાયમી કર્મચારીઓને પગાર ઓછો છે. #gujarat_fixpay_model
ગુજરાતના ફિક્સ પગાર કર્મચારીઓના કેસમાં વહેલી સુનાવણી અને ઝડપી ન્યાય મળે તે માટે એડવોકેટ ઓન રેકોર્ડ શ્રી પ્રશાંત ભૂષણજીને વ્યક્તિગત ક્ષમતાએ ઈમેઇલ દ્વારા વિનંતી કરવામાં આવી છે.
આશા છે કે આ દિશામાં શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે.
#RemoveFixPayGujarat#GenZ_Against_Fixpay_Gujarat
સમાન કામ સમાન વેતન.
5 વર્ષની ગુલામી પ્રથા બંધ કરો.
ગુજરાત જેવા સધ્ધર રાજ્ય માં 5 વર્ષ ફિક્સપે અને બાકીના બિહાર જેવા પછાત રાજ્યમાં 2 વર્ષ ફિક્સપે આવો કેવો બેદભાવ...?
#GenZ_Against_Fixpay_Gujarat