1 લાખ રોડ ઉપર ઉતરી પડો
ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ!
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
बस आप सही जगह वोट देते जाइए बाक़ी सब बॉस देख लेंगे
राम मंदिर
370
तीन तलाख
वक़्फ़ बोर्ड
आपके एक सही वोट ने देश बदल दिया - 70 साल बाद ही सही देश के पास नेता नीति नीयत और शानदार भविष्य की गारंटी - यानी मोदी की गारंटी सब कुछ है 🙏
‘સ્વર્ણિમ ભારત: વિરાસત અને વિકાસ’ ની થીમ સાથે 76માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ગુજરાતના ટેબલ્યુ (Tableau) ની પહેલી ઝલક!
ગુજરાત | રાજ્યની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને જીવંત વિકાસ સાથે જોડતા ટેબલ્યુની પહેલી ઝલક સામે આવી છે. આ ટેબલ્યુમાં 12મી સદીના વડનગરમાં સોલંકી રાજવીઓએ બનાવેલ ‘કીર્તિ-તોરણ’ થી લઈને 21મી સદીની ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ સુધીની ઝાંખીમાં ગુજરાતની ઐતિહાસિક વિરાસતની સાથે સાથે સમકાલીન ઉપલબ્ધીઓને પણ દર્શાવવામાં આવી છે.
આ ટેબલ્યુમાં આત્મનિર્ભર ગુજરાત-આત્મનિર્ભર ભારતના પણ દર્શન થશે, આદિવાસીનું ગર્વ સમાન ‘પીથોરા’ પેઇન્ટિંગ અને સ્વ. અટલ બિહારી બાજપાયીજીની બર્થ એનિવર્સરીને ટ્રિબ્યુટ આપવામાં આવ્યું છે.
અટલ બ્રિજ, સાબરમતી રિવરફ્રન્ટ, શિવરાજપૂર બીચ સહિતની અનેક ગુજરાતની સાંસ્કૃતિક અને ભવ્ય જાખી રાખવામાં આવી છે.
#Gujarat #26thJanuary