@vrundmpatel @naushad_solanki@sanghaviharsh@dgpgujarat ��ાઇ, અહીં જેઓ અભડાય છે તેમણે ઉભા કરેલા 'ઇશ્વર'ની વાત છે. બાકી તમે જે વાત કરો છો એ શબરીના એંઠા બોર ચાખનારા ભગવાન રામ 'વાલ્મીકિ' એ સર્જન કરેલા રામાયણમા છે.
આપ શિક્ષક છો એટલે 'સિધ્ધાંત' નામના તત્વને સમજતા હશો. ક્યારેય વ્યક્તિગત ઉતરતો કે થતો નથી. સંવાદ જીવંત રહે.
@naushad_solanki@sanghaviharsh@dgpgujarat હિન્દુ દેખાવવાનો માત્ર ટ્રેન્ડ ચાલે છે, બાકી અહી બધા અંદરથી ખાલીખમ છે. જે માત્ર ખખડે જ છે. બાકી કોની મજાલ છે આ હદે કોઇ જાય ? જે ઇશ્વરને માણસની અભડછેટ લાગતી હોય તેવા ઇશ્વરની આપણે જરૂર નથી.
@naushad_solanki@sanghaviharsh@dgpgujarat સરકારે આ ઘટના બાબતે તાત્કાલિક પગલાં લેવા જોઈએ... આવી ભેદભાવ, અને અત્યાચારની ઘટના ઓ સતત બની રહી છે, પણ કડક પગલા ન લેવાના કારણે સમાજને એક મેસેજ મળતો નથી.. સરકાર આ ભેદભાવ અને અત્યાચારને જાણે ટેકો આપતી હોય તેવો મેસેજ જાય છે...
@naushad_solanki@sanghaviharsh@dgpgujarat આ દ્રશ્યો..ઓહ...તાત્કાલિક નિષ્પક્ષ તપાસ થાય.. ખૂબ શરમજનક, દુઃખદ ઘટના.. આને વખોડવા માટે કોઈ શબ્દો પર્યાપ્ત નથી..એકવીસમી સદીમાં પણ આવી નરાધમ માનસિકતા ધરાવતા લોકો જીવે છે.. માથુ શરમથી ઝુકી જાય..આવી હરકત કરનારાઓ સામે કાયદો સખતમાં સખત પગલાં લે @KANABARDr
@naushad_solanki@sanghaviharsh@dgpgujarat હજુ પણ જાતિવાદ લોકોના મનમાંથી ગયો નથી, ડૉ. બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં તો અસ્પૃશ્યતા નાબૂદ કરી છે, જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો હજુ બદલાયા નથી, ગુનેગારો ને કડક સજા થાય તોજ લોકોને ખબર પડે.
આ દ્રશ્યો અત્યંત વિકૃત, વિચલિત કરતા ક્રૂર છે. દલિતો મંદિરમાં દર્શન કરવા જવાની આ સજા? ભચાઉ તાલુકામાં બનેલી આ ઘટના સમાજ અને સરકાર ઉપર તમતમતો તમાચો છે. ગૃહમંત્રી શ્રી@sanghaviharsh અને @dgpgujarat તાત્કાલિક કડકમાં કડક પગલાં લઈ અત્યાચારી પરિબળોને સખતમાં સખત સજા થાય તે સુનિશ્ચિત કરે.
#SUPPORT_GUJRAT_POLICE
જો રજા પર પ્રતિબંધ હોય તો કર્મચારીને વિકલી ઓફ દરમ્યાનો એક દિવસ લેખે રૂ.૧૦૦૦/- ભથ્થુ ચુકવવાની રહેશે. (નોધઃ- જાહેર રજાના દિવસે વિકલી ઓફ આપવામાં આવે તો પણ નિયત કરેલ પગાર મુજબનો રજા પગાર કર્મચારીને ફરજીયાત આપવાનો રહેશે.) (નોધઃ-દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવાનો)
#SUPPORT_GUJRAT_POLICE
પોલીસ કર્મચારીઓની વાજબી માગણીઓ
(૩) ૦૮ કલાક ઉપર નોકરી લેવામાં આવે ત્યારે દર કલાક (૦૧ કલાક) મુજબ રૂ.૧૦૦/- લેખે વધારાનુ ભથ્થુ આપવાનુ રહેશે. (નોધઃ-દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવાનો રહેશે.)