@KanuDesai180 respected sir a society named parth bunglows located in capital of Gujarat at pethapur area is facing law voltage issue from 2024.we had visited concern authority but all in vain. my humble request is to look into it immediately.
@ONGC_ my land at mehsana district located in Gujarat state is in use of ONGC company,i have some payment issues.... please provide me contact details of associate persons....
2010 માં સરકારે મહેસૂલી તલાટી કેડર બનાવી .. છતાં ..
ગ્રામ્ય કક્ષા એ તમામ મહેસૂલી કામ તલાટી મંત્રી કરે ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
કુદરતી આફતો - પૂર, ભૂકંપ, આગ, વીજળી માં મિલકત - માનવ / પશુ જાન હાની માં રાહત અંગે ની સંપૂર્ણ કાર્યવાહી - તલાટી મંત્રી ની ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
જન્મ મરણ તથા લગ્ન રજિસ્ટ્રાર - તલાટી મંત્રી,
તેની તમામ આંકડાકીય કાર્યવાહી - તલાટી મંત્રી ..
તેમ છતાં વિસ્તરણ (આંકડા) માં બઢતી બીજા ને ..?
આટલો અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
2010 માં સરકારે મહેસૂલી તલાટી કેડર બનાવી .. છતાં ..
ગ્રામ્ય કક્ષા એ તમામ મહેસૂલી કામ તલાટી મંત્રી કરે ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
ગ્રામ જનો ની સુવિધા હેતુ Digital Gujarat થી સેવા આપતો એક માત્ર કર્મચારી - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
તલાટી હડતાલ ઉપર છે... છતાં સુરત જિલ્લાના કામરેજ તાલુકાના તલાટી પાણીમાં ઉતરીને નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરાવે છે.. તલાટી આટલા સંવેદનશીલ છે..... તો તલાટીઓની સંવેદના ને પણ સરકાર જલ્દીથી વાચા આપે તો સારું...@brijeshmeja1 @surattalati@GRTMM1@CMOGuj
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
સારી દેખાતી ઇમારત નો પાયો ક્યારેય દેખાતો નથી, જે રેકર્ડ કોમ્પ્યુટરાઈઝેશન કર્યા નો મહેસુલ વિભાગ ગર્વ કરે છે, તે રેકર્ડ મેન્યુઅલ ઉભું કરવામાં તલાટી કમ મંત્રી ના પરિશ્રમ, ઉજાગરા અને થાક પાયામાં સમાઈ ગયેલા છે....
ગુજરાત પંચાયત અધિનિયમ ની કલમ 114 ની પેટા કલમ 7-ઘ પ્રમાણે તલાટી કમ મંત્રીના કામની જવાબદારીઓ જોતાં આ જગા નાયબ મામલતદાર/નાયબ ચીટનીશ કક્ષાની કરી તેને કારકુન આપવા જોઈએ
આટલી જાવાબદારીવાળી પોસ્ટ ને ૪૪૦૦ ગ્રેડ પે કેમ નહીં?
#सचिवजीहड़तालपेहै@YAJadeja
@brijeshmeja1 @tcmamreli
સરકારની તમામ પ્રકારની કામગીરીનો મહત્વનો પાયો તલાટી કમ મંત્રી છે. સરકારની યોજનાઓનો લાભ છેવાડા ના માનવી સુધી પંચાયત તલાટી પહોંચાડીને સાર્થક કરે છે તો સરકારે પણ અમારી પંચાયત તલાટીની માંગોનું હકારાત્મક નિરાકરણ લાવવું જોઈએ.@GRTMM1@PMOIndia@CMOGuj @brijeshmeja1 #सचिवजीहड़तालपेहै