@sanghaviharsh@Bhupendrapbjp@Nitinbhai_Patel@CRPaatil@BJP4Gujarat હા,માનનીય મહોદય શ્રી ગૃહમંત્રી સાહેબ...નમ્ર અપીલ છે કે, 87,88 માર્ક હોવા છતાં અમે અમારા હક ની નોકરી થી વંચિત છીએ ,અને મહિલાઓ 62.5 માર્ક માં નોકરી કરે છે
#LRD_MALE ના લાયક ઉમેદવારો ને મહેરબાની કરી ને જલ્દી થી જલ્દી ન્યાય આપો ,નિમણુંકપત્ર આપો એવી નમ્ર.......વિનંતી🙏🙏🙏🙏🙏🙏🙏
@Bhupendrapbjp હું ગાંધીનગર નો રહેવાસી છું સાહેબ. મનપા વિસ્તાર માં મારુ રહેઠાણ છે.
લોકરક્ષક ૨૦૧૮/૧૯ ભરતી માં મારે ૮૮ માર્ક્સ છે છતાં પણ હજુ હું નોકરી થી વંચિત છું. વેઇટિંગ લિસ્ટ માં નામ હોવા છતાં મારે રજડવું પડે છે. ક્યારે આ ભરતી નો નિકાલ લાવશો સાહેબ. ???!!!!