#LRD ના ઉમેદવારો જે નોકરીના હકદાર હતા તે લોકો આજે સરકારની અવળી નીતિના લીધે તમારી ઓફિસ અને @CRPaatil સાહેબના બંગલે ધક્કા ખાય છે... છેલ્લા 3 વર્ષથી આંદોલન અને રજુઆતો કરી પણ તમે 1 વાત નથી સાંભળી.. શરમ આવવી જોઈએ સંઘવી સાહેબ કે આજે ગુજરાતના યુવાનો તમારી લીધે આટલા હેરાન થઈ રહ્યા છે .
આજ રોજ #વિદ્યાસહાયક માં જગ્યા વધારવા બાબતે 8માં દિવસે 500 કરતા વધુ ઉમેદવારો આંદોલનમાં જોડાયા હતા જેમા ઉમેદવારો ને #વિદ્યાસહાયક માં જગ્યા વધારવા બાબતે સમર્થન આપ્યું હતુ..
19000 કરતા વધુ જગ્યા ખાલી છે તો સરકાર ને જગ્યા વધારવામાં શું સમસ્યા છે?
@PMOIndia@CMOGuj
કોઈપણ ભરતી પરીક્ષાનું પેપર પૂરું થાય એટલે ઘણા લોકો એ સોલ્વ કરાવવાનો વિડીયો મૂકે. અને આપણા @YAJadeja ભાઈ એકલા એ પેપર ફૂટ્યું તો નથી ને એની માહિતી મેળવે અને એમને ક્યારેય આ કાર્યમાંથી મુક્તિ નહીં આપવાની જાણે ગુજરાત સરકારે પ્રતિજ્ઞા લીધી છે.
કરો યા મરો, પણ પેપર લીક તો બંધ નહિ જ થાય😭
વિપક્ષ મજબૂત હોય તો યુવાનો નાં આ દિવસ નાં આવે ...હિરેનભાઈ..
અને અંશત મીડિયા પણ મજબૂત હોવું જોઈ એ
@DrShraddha44 દોઢ મહિના પહેલા કીધું હતું કે #LRD_waiting નો મુદ્દો પતિ જશે ..
મુદ્દો તો ઠીક પણ શ્રદ્ધા રાજપૂત નથી દેખાતા
વિદ્યાર્થી સાથે કેમ મજાક કરી રહી છે સરકાર
@Bhupendrapbjp
#Gujarat#gandhinagar@IYCGujarat દ્રારા ગાંધીનગરમા આવતીકાલે યુવા સ્વાભિમાન સંમેલનનુ આયોજન
સરકારી ભરતીમા પેપર લીક અને બેરોજગારી જેવા મુદ્દાઓને લઈ સંમેલન
જો કે સંમેલનને લઈ હજુ સુધી પોલીસે મંજુરી આપી નથી.
@sandeshnews
જીતુ ભાઈ અહીંયા પૂછશે કોનાં કેહાવાથી આ પુરાવા નષ્ટ કર્યાં ??
@jitu_vaghani
તપાસ થાસે કે આપના ભૂતકાળના અનુભવ નું પુનરાવર્તન થશે અને તપાસ ના નામે ડિંડક થાસે ?
શું આ પટ્ટાવાળા એ પુરાવો નષ્ટ કર્યો ન કહેવાય ?? અને કોઈના ઇશારે જ કર્યો હોઈ એમાં શું સંચાલક ને પૂછ્યું હશે ?
@BJP4Gujarat