@ForJustify@CMOGuj@Nitinbhai_Patel@PMOIndia@MoHFW_GUJARAT@MoHFW_INDIA Gujarat_MPHW__FHW_#2800_GRADE_PAY_PLEASE_GIVE_JUSTICE
We are the real corona worriers..
When corona was on peak & no hospitals were open..we serve you our life saving service..your father,mother,son, daughter were cured because of us..please help us sir🙏🙏🙏
જે કોરોના વોરિયર્સ પર સરકારે ફૂલ વરસાવવાના નાટક કર્યા હતા, એ જ કોરોના વોરિયર્સ પર આજે સરકાર અન્યાય રૂપી દંડાઓ વરસાવી રહી છે. મહામારીમાં પણ ખુદની ચિંતા કર્યા વગર ખડેપગે રહી કામ કરનાર કર્મીઓ ને પોતાના હક માટે આંદોલન કરવું પડે તે દુર્ભાગ્ય છે.
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
કોરોના ની મહામારી mphw/fhw ને કાગળો ના સન્માન પત્ર આપતાં બધા રાજકારણીઓ,સંગઠનો, એન.જી.ઓ ગ્રુપો ક્યાં ગયા ??
જો ખરેખર તમારે mphw/fhw ને મદદ કરવી હોય તો #2800 ગ્રેડ પે બાબતે સરકાર ને આવેદનપત્ર આપે🙏🏻
સ્મશાન જેવા ગામડામાં દેવદૂત બની્્્ સફેદ કપડામાં આરોગ્ય કર્મચારીઓ લોકો ને વહારે આવ્યા.. નથી કોઈ વાહવાહ નો જરૂર... સાહેબ ્્્અમે માત્ર અમારો હક ગ્રેડ પે માંગીએ..
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत કોરોના વૉરિયર નામ જે આપ્યું છે તો એમની ચિંતા પણ સમજવી જોઈએ.જીવ ના જોખમે લોકો ની સેવા માટે અવિરત રહ્યા અને તેમની સાથે આ અન્યાય ચલાવી નહીં લેવાય અમને અમારો હક આપો.
@tv9guj
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
જેના થકી ગુજરાત રાજ્ય ને સન્માન મલીયુ છે તેવા આરોગ્ય કર્મચારી ને ન્યાય આપો તમારો પોતાનો ડિપાર્ટમેન્ટ છે બધાં ડિપાર્ટમેન્ટ ના પ્રશ્નો નુ સોલ્યુશન લાવો છો તો આ તો તમારો પોતાનો ડિપાર્ટમેન્ટ છે આમારી માંગને વાચા આપો સાહેબ
@Nitinbhai_Patel@CMOGuj