જેમાં ત્રણ મહત્વનાં નિર્ણય લેવામાં આવ્યા છે કે 60 વર્ષથી વધુ ઉંમરનાં કાર્યકર્તાશ્રીને ટિકિટ આપવી નહીં, જેમની 3 ટર્મ પૂરી થઇ ગઇ હોય એમને ટિકિટ નહીં આપવી અને આગેવાનશ્રીઓનાં સગા-સંબંધીઓને ટિકિટ આપવી નહીં. (2/2)
Mphw fhw ઘરે ઘરે કોરોના માં સર્વે તેમજ આરોગ્ય શિક્ષણ અને આરોગ્ય ની પાયા ની સેવા ઓ આપેછે.પોતાને કોરોના નું 100% રિસ્ક હોવા છતાં પણ.હાલ ની પરિસ્થિતિ માં 24*7 પોતાની ફરજ બજાવે છે.છતાં પણ 2800 ગ્રેડ પે માટે સરકાર અન્યાય કરે છે.#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
જેના થકી ગુજરાત રાજ્ય ને સન્માન મલીયુ છે તેવા આરોગ્ય કર્મચારી ને ન્યાય આપો તમારો પોતાનો ડિપાર્ટમેન્ટ છે બધાં ડિપાર્ટમેન્ટ ના પ્રશ્નો નુ સોલ્યુશન લાવો છો તો આ તો તમારો પોતાનો ડિપાર્ટમેન્ટ છે આમારી માંગને વાચા આપો સાહેબ
@Nitinbhai_Patel@CMOGuj
વર્ષો થી ગ્રેડ પે નું નિરાકરણ ના આવવા થી ના છુટકે કોરોના કાળ મા હડતાલ કરવાની ફરજ પડી છે જો સરકાર ખરા અર્થ મા કોરોના વોરીયર નું સન્માન કરવા માંગતી હોય તો અમારી માંગણી સ્વીકારવી જોઈએ
#HealthStrike_Gujarat
#WHO__Gujarat_MPHW__FHW_#2800_GRADE_PAY_PLEASE_GIVE_JUSTICE
We are the real corona worriers..
When corona was on peak & no hospitals were open..we serve you our life saving service..your father,mother,son, daughter were cured because of us..please help us sir🙏🙏🙏
કોરોના મહામારી સમયે લોકડાઉન વખતે બધી ઓફિસવાળા વર્કફ્રોમહોમ જેવું કાર્ય કરતા હતાં ત્યારે આજ આરોગ્યકર્મી ગુજરાત ના ખૂણે ખૂણે કોરોના શંકાસ્પદ કેસો શોધતા પોઝિટિવ કેસનું ઓક્સિજન લેવલ માપવા જતા ,પરિવાર ની ચિંતા કર્યા વગર.@Nitinbhai_Patel@CMOGuj#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
અમે એ કોરોના યોદ્ધા છીએ. જેણે પોતાની અને પોતાના પરિવાર ની ચિંતા કર્યા વગર. કોરોના જેવા મહા દાનવ સાથે બાથ ભરી હતી. જયારે આખું ગુજરાત બહાર નીકળતા ડરતું હતું ત્યારે અમે કોરોના યોદ્ધા નીડરપણે કોરોનાનો સામનો કરતા હતા.
@Nitinbhai_Patel@isudan_gadhvi