તમારું શું કહેવું!?🤔🤔🤔
☝️કોઈપણ પ્રકારનું વિઘ્ન વગર સત્વરે "ટૂંકનો પણ ટૂંક સમયમાં" એટલે કે બે ત્રણ દિવસની અંદર જ સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક એનાયત કરી દેવામાં આવતી રાજ્યની એકમાત્ર ભરતી એટલે "નવું મંત્રીમંડળ..."🎉🚀😅🥹
✴️ કાલે રાજીનામું અને આજે નિમણૂક...
📍 ફોર્મ ભરવાની માથાકૂટ નહીં.
📍 ચલણ ભરવામાંથી મુકિત.
📍કોઈપણ સિલેબસ નહીં.
📍 કોઈપણ ક્લાસીસમાં રોકાણ નહીં.
📍કોઈપણ પ્રકારની આવેદનો કે રજૂઆતો નહીં
📍 કોઈપણ પ્રકારના આંદોલન કે ધરણા નહીં.
📍 પેપર લીકના તો ચાંસ જ રહેતા નથી.
📍 ફિક્સ પ્રથા જેવું કોઈ બંધન નહીં.
📍 પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યૂ કે આંદોલન જેવું અહીંયા કશું જ ટેન્શન નહીં.
📍સામાન્ય કે સ્પે. કચ્છ ભરતી જેવું તો કશું નહીં.
🎉 નવી સફર માટે નવા ચહેરાઓને એડવાન્સમાં ખૂબ ખૂબ અભિનંદન.... આપનું અને બધાનું કલ્યાણ થાય અને સાથે "ભૂલો ભલે બીજું બધું પણ ગુજરાતના નવ યુવાનો અને ખેડૂતોનું કલ્યાણ કરવાનું ભૂલશો નહીં."✍️
☝️સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોએ આ મેસેજ માંથી કંઈક શીખવા જેવું છે. 😂
શું કમાલ ચાલે છે ભાજપમાં...
⚫ ભ્રષ્ટાચાર કરનાર – પક્ષનો સાચો સેવક
⚫ભ્રષ્ટાચારનો સવાલ ઉઠાવનાર – પક્ષ વિરોધી
⚫ATM ની જેમ લાંચ આપનાર – દેશપ્રેમી
⚫લાંચ આપવાને ઈનકાર કરનાર – શિસ્તભંગ
જ્યારે શિક્ષકો પાસેથી "ડોનેશનના નામે લાંચ" માંગવામાં આવે ત્યારે તે '#વિકાસ_માટેનું_દાન'
જ્યારે લાંચ આપવાની ના પાડે અને ભ્રષ્ટાચારને ઉજાગર કરે, ત્યારે તેઓ 'પક્ષ વિરોધી'
📢 “લાંચના આક્ષેપો પરથી ધ્યાન હટાવવા શિક્ષકોને ‘ભાજપ વિરોધી’ ઠેરવવાનો નવો ખેલ!”
👉🏻ભાજપના પ્રમુખશ્રીએ કલેક્ટરને પત્ર લખીને કેટલાક શિક્ષકો સામે '#પક્ષ_વિરોધી_પ્રવૃત્તિ' અને '#પક્ષને_બદનામ_કરવાનું_ષડયંત્ર' રચવાનો આરોપ મૂક્યો છે. આ આરોપ એટલા માટે મૂકવામાં આવ્યો, કારણ કે આ શિક્ષકોએ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો અને લાંચની માંગણી સામે 'ના' કહ્યું.
ખરેખર તો આવા જાગૃત નાગરિકોને #સન્માનિત કરવા જોઈએ.
પરંતુ
ભાજપ કરી રહી છે #અપમાનિત
📌શિક્ષકોને નોકરી બચાવવા પૈસા માંગ્યા હોવાના આક્ષેપો સામે જવાબ આપવા બદલે, છોટાઉદેપુર ભાજપ પ્રમુખે હવે શિક્ષકો પર રાજકીય દોષારોપણ શરૂ કરી દીધું છે.
🤔ક્યાં છે શ્યામાં પ્રસાદ મુખર્જી કે બાજપાઈ ના વિચારો ?
જેની વિચારો હતા “શિક્ષક સમાજની આત્મા છે, તેને સન્માન આપવું જોઈએ.”
👉 આજે એના નામે ચરી ખાતા નેતાઓ શિક્ષકોને સન્માનના બદલે સસ્પેન્શન ની ધમકીઓ આપે છે.
શિક્ષકોને “શિસ્ત વિરુદ્ધ” કહેતા પહેલા,
👉 લાંચ માગવી શિસ્તમાં આવે છે?
👉 શિક્ષકોને ATM મશીન ગણી પૈસા ઉઘરાવવું શિસ્તમાં આવે છે?
👉🏻આદિવાસી સમાજની દીકરીને આગળ રાખી યોન શોષણ કે એટ્રોસિટી ની ધમકીઓ આપવી કઈ શિસ્તમાં આવે ?
👉 આદિવાસી બાળકોને અજ્ઞાનમાં રાખી પોતાના ખિસ્સા ભરવા – એ શિસ્તનું પાલન છે?
👉 શિક્ષકોને ATM મશીન સમાન ગણી લાંચ માંગવી – એ દેશપ્રેમ કહેવાય ?
👉 શિક્ષકો પૈસા નહીં આપે એટલે ધમકી આપવી – એ શિક્ષણપ્રેમ કહેવાય?
👉 અને જ્યારે શિક્ષકો અવાજ ઉઠાવે ત્યારે તેમને “#પક્ષ_વિરોધી” કહી દેવું – એ લોકશાહી પ્રેમ કહેવાય ?
🤔 ખરેખર કમાલ છે! ભાજપ માટે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર ના મંત્ર સાથે
🚫જેણે ભ્રષ્ટાચારનો સવાલ ઉઠાવ્યો, એ પક્ષ વિરોધી ગણાય.
🚫પણ જેણે ભ્રષ્ટાચાર કર્યો, એ પક્ષનો સચ્ચો સેવક ગણાય.
આ લોકો“ભ્રષ્ટાચારને ઢાંકવા શિક્ષકોને દેશદ્રોહી કહેતા પણ અટકે એમ નથી."
છોટાઉદેપુરમાં જે મૂળ પ્રશ્ન છે –
👉 શિક્ષકો પાસેથી પૈસાની લાંચની માગણી,
👉 ધમકી, બ્લેકમેલ અને ખોટા કેસમાં ફસાવવાની માનસિકતા,
👉 આદિવાસી બાળકોના શિક્ષણ સાથે ચેડાં –
તેમાંથી ધ્યાન ભટકાવવા હવે ભાજપ પ્રમુખે શિક્ષકો પર જ આક્ષેપોનો પત્ર લખી દીધો છે.
🤔શિક્ષકોની સોશિયલ મીડિયા પોસ્ટ્સ ભાજપ વિરુદ્ધ છે – એ ગુનો છે ?
🤔કે પછી ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવો એ જ સૌથી મોટો ગુનો ગણાય છે?
🛑આપણા નેતાઓ શિક્ષણને જ્ઞાનના મંદિરને બદલે 'ATM મશીન' સમજી રહ્યા છે. જ્યાં શિક્ષકોને નોકરી જોઈતી હોય, તો તેઓ 'ATM' ની જેમ પૈસા કાઢીને આપે. જ્યારે શિક્ષકો આ કરવા ના પાડે ત્યારે તેમને 'પક્ષ વિરોધી' અને 'ષડયંત્રકારી' ગણવામાં આવે છે.
જો કોઈ શિક્ષક પોતાના પરિવાર અને બાળકોને 400-500 કિલોમીટર દૂર મૂકીને પ્રામાણિકતાથી નોકરી કરે છે અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે છે, તો તેને 'પક્ષ વિરોધી પ્રવૃત્તિ' ગણીને તેના પર તપાસ બેસાડવામાં આવે છે. આ તો એવી વાત થઈ કે "ચોરી કરનારને નહીં, પણ ચોરને પકડાવનારને સજા આપો."
✍🏻 યુવરાજસિંહ જાડેજા (વિદ્યાર્થી નેતા)
#ભ્રષ્ટાચારવિરોધી #શિક્ષકન્યાયમાટે #AdivasiEducation #StopCorruption #TeachersNotATMs #DemocracyFail #SpeakTruthToPower
@InfoGujarat@CMOGuj@dpradhanbjp@EduMinOfIndia@Bhupendrapbjp@timesofindia@EduMinOfIndia@prafulpbjp@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
તારીખ 28/07/2025 ના રોજ ધોરણ 9 થી 12 શિક્ષણ સહાયકની ભરતીમાં રાઉન્ડ+જગ્યા વધારો માટેની ઉમેદવારોની વેદનાઓ મુખ્યમંત્રીશ્રી, શિક્ષણમંત્રીશ્રી અને શિક્ષણ સચિવશ્રીને રજૂ કરવામાં આવી🥹🥹🥹🥹🥹🥹🥹🥹🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥