નવસારી લખી રહ્યું છે વિકાસનો સુવર્ણ ઈતિહાસ ! 🪷
નવસારી જિલ્લાના વિકાસને નવી ગતિ અને જનસુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં આજે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું. વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કુલ રૂ. ૧૯૦.૬૨ કરોડના ખર્ચે સાકાર થનારા વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કર્યું.
રસ્તાઓથી લઈને રમતગમત અને યુવાનોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતા આ પ્રકલ્પો સ્થાનિક વિસ્તારની પ્રગતિમાં નવી દિશા અને નવી ઊર્જાનો સંચાર કરશે. અમારું લક્ષ્ય માત્ર વિકાસકાર્યોનું નિર્માણ નથી, પરંતુ તેના થકી દરેક નાગરિકના જીવનમાં સુખાકારી, સુવિધા અને સમૃદ્ધિ લાવવાનું છે.
3 Taluka-level libraries will be constructed in Vansda, Chikhli and Khergam. The G+2 buildings will have seating capacity of around 200 students each, RO, CCTV, Seminar Room etc. Bhoomipoojan was done by Hon'ble Deputy CM Shri @sanghaviharsh Ji today.
ખૂબ ખૂબ આભાર sir,
લાઇબ્રેરી હું 6 વર્ષથી ચાલવું છું સરકારશ્રી માં રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે અને ગ્રામપંચાયતના સહયોગથી મકાન પણ મળ્યું છે અને એને અત્યાધુનિક બનાવવા માટે આપ સાહેબ એ ખૂબ સારી મદદ કરી એ બદલ ખૂબ ખૂબ આભાર રહશે..
અને વધુ સારી સુવિધા વિધાર્થીઓને મળશે ઉપરાંત આપના સહયોગથી ખૂબ ઉત્સાહ આવી ગયો છે વિધાર્થીઓમાં..
હવે બમણા ઉત્સાહથી વિધાર્થીઓને વાંચવાની પ્રેરણા મળશે...
ખૂબ ખૂબ આભાર sir.... 🙏
સાહેબ, આ "મરાંગ ગોમકે જયપાલસિંહ મુંડા લાઇબ્રેરી અને પ્રશિક્ષણ કેન્દ્ર, વાંદરવેલા" છે જે ગ્રામપંચાયતની માલિકીના મકાનમાં પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 6 વર્ષચલાવવામાં આવે છે. અને અત્યાર સુધી 29 થી વધુ વિધાર્થીઓ પરીક્ષામાં પાસ થઈ નોકરી કરે છે. એક કોમ્પ્ય��ટર છે અને ફ્રી વાઇફાઇ છે અને પુસ્તકો 700 થી પણ વધારે છે.. આને મોડર્ન ડિજિટલ સેન્ટર બનાવવા માટે કોમ્પ્યુટર અને અન્ય મદદ કરી આપો તો સારું
આજરોજ નવસારી (ગ્રામ્ય) તાલુકાના અંબાડા ખાતે આંગણવાડી, સસ્તા અનાજની દુકાન, સી.એચ.સી. રેફરલ હોસ્પિટલ, પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતની મુલાકાત લીધી તેમજ ગ્રામજનોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિયમોનુસારની કાર્યવાહી કરવા સંબ��ધિત અધિકારીશ્રીને જણાવ્યું સુવિધાઓની સમીક્ષા કરી. @CMOGuj
Thank you Hon'ble CM and his kind office for taking note of our work regarding Assessment & Distribution camps of Assistive devices for 7457 Divyangs & Senior citizens in the District in collaboration with @ALIMCOHQ. It motivates us to work harder. Compliments to entire team!
જિલ્લામાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો ને વહીવટીતંત્ર ની DMF ગ્રાન્ટ, રાષ્ટ્રીય વયોશ્રી અને ADIP યોજના અંતર્ગત નિઃશુલ્ક સહાયક સાધન વિતરણ કરવાનું અભિયાન પૂર્ણ થયું.��ગસ્ટ થી શરૂ કરાયેલ અભિયાન માં 5942 વરિષ્ઠ નાગરિકો,1515 દિવ્યાંગો, કુલ 7457 લોકો ને 5.93 કરોડ ના સાધનો આપવામાં આવ્યા.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ હવે સ્પેસ સેક્ટરમાં પોતાનું અગ્રીમ સ્થાન હાંસલ કરવા તરફ આગળ વધી રહેલ છે અને મુખ્યમંત્રી ���્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર વિજ્ઞાન આધારિત વિકાસની નેમ સાથે કામ કરી રહી છે ત્યારે ISRO, SAC તેમજ નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ‘વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશન’નું આયોજન સરાહનીય છે.
આ પ્રકારના આયોજનોથી યુવા પેઢીમાં નવા યુગના વિજ્ઞાન અંગે જિજ્ઞાસા કેળવાશે તેમજ અંતરિક્ષ ક્ષેત્રની ભારતની ઐતિહાસિક સિદ્ધિઓથી પરિચિત થઈ ભાવિ વૈજ્ઞ���નિકો બની ‘વિકસિત ભારત @ 2047’માં યોગદાન આપવા માટેની પ્રેરણા પ��રાપ્ત થશે.
જિલ્લા વહીવટી તંત્ર-નવસારી, નવસારી મહાનગરપાલિકા તથા Space Applications Centre-ISRO ના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિ-દિવસીય Vikram Sarabhai Space Exhibition નું સમાપન થયું.
11,000 થી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો દ્વારા આ પ્રદર્શન નિહાળવામાં આવ્યું.
આજ રોજ બીલીમોરા ખાતે યોજાયેલ 70 મી અખિલ ભારતીય રાજ્ય કક્ષા અંડર 19 બહેનો હેન્ડબોલ સ્પર્ધામાં મતદાર નોંધણી અધિકારીશ્રી ૧૭૬- ગણદેવી(અ. જ.જા.) વિ. સ. મ. વિ અને પ્રાંત અધિકારી ચીખલી દ્વારા મતદાર નોંધણી માટેની ખાસ ઝુંબેશ ૨૦૨૬ માટે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
@CollectorNav
For a Tier 2/3 city parent, providing early exposure to spark kids' interest is tough. Huge thanks for the Vikram Sarabhai Space Exhibition! Amidst distractions, it brings focus & ignites young minds at early stage. Hope such efforts continue and expecting more such exposures.🙏