વિશ્વગુરુ કહેવાતા @narendramodi ગુજરાત ના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે એમના પછી @anandibenpatel ,@vijayrupanibjp@Bhupendrapbjp જેવા દિગ્ગજ નેતા મુખ્યમંત્રી હોવા છતાં અને ૨૮ વરસ નુ એક હાથે ચાલતું શાશન હોવા છતાં ગામ માં સ્કૂલ ના હોય એ તો શરમ જનક કહેવાય🤔🤔
દાદા તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે રોજગાર આધારિત જન કલ્યાણ પોર્ટલની શરૂઆત કરી છે તો હવે કાયમી શિક્ષકની ભરતીની રાહ જોતા tet tat pass ઉમેદવારો માટે કાયમી ભરતી આપવા વિનંતી છે. અમારું કોઈ નથી સાભળતું કે નથી જવાબ આપતું. 🙏
જયારે આપ સાહેબ શ્રી એ ચાર્જ સાંભળ્યો ગુજરાત ના શિક્ષણમંત્રી તરીકે ત્યાર થી હતાશ બેરોજગાર ટેટ પાસ બેરોજગાર @kuberdindor સાહેબ ના વિશ્વાસ થી જીવી રહ્યા છીએ, 👉આજે એક #ટ્વીટ ના માધ્યમ થી #વિદ્યાસહાયક ભરતી 6000ની જાહેરાત આપી, 👉વિશ્વાસની ખાત્રી આપી દયો સાહેબ #વયમર્યાદાના વધારા સાથે.
આજે તમે જીતી ગયા અને હું હારી ગયો..
તમારો કાયમી ભરતી ન કરવાનો નિર્ણય સફળ રહ્યો અને મારુ ગુજરાત સરકાર ના કાયમી શિક્ષક બનવાનું સપનું અધૂરું રહી ગયું.ખૂબ ખૂબ આભાર અને અભિનંદન 🙏🏻🥺😭😔આથી હું શપથ લઉં છું કે આજીવન #ભાજપ ને વોટ નહી આપું.
@CMOGuj@kuberdindor@PMOIndia@abpasmitatv
@kuberdindor@prafulpbjp@CMOGuj
માનનીય શિક્ષણમંત્રી શ્રી કુબેરડિંડોર સાહેબ... 2023 માં ટેટ 1 પ��સ ઉમેદવાર તરીકે વિશ્વાસ છે કે આપ શ્રી અમને જરૂર યોગ્ય ન્યાય આપશો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏