અમદાવાદ જિલ્લા કલેકટર સાહેબ શ્રી ના અધ્યક્ષ સ્થાને સુશાસન દિવસ નિમિત્તે અત્રેની કચેરીને સ્વચ્છતા માટે જિલ્લામાં શ્રેષ્ઠ કેટેગરીમાં પસંદ કરવામાં આવેલ છે.@COTGuj_office@CollectorAhd@infoahdgog
રોડ સેફ્ટી અંતર્ગત આરટીઓ મહેસાણા રોડ સેફ્ટી ટીમ દ્વારા પગાર પ્રાથમિક શાળા રામોસણા- મહેસાણા ખાતે વિદ્યાર્થીઓ ને વીડિયો ના માધ્યમ દ્વારા ટ્રાફિક નિયમો વિશે સમજાવી પેમ્ફલેટ વિતરણ કરવામાં આવ્યા
@sanghaviharsh@GRSAofficial@COTGuj_office@CollectorMeh@GMVDTOA
સોલ્ડી ટોલ પ્લાઝા પર તેમના કર્મચારીઓ સાથે રહી ટોલ પરથી પસાર થતા વાહનોને રેડિયમ લગાવી માર્ગ સલામતી વિશે માહિતી આપવામા આવી... @CollectorSRN@GRSAofficial@COTGuj_office
આજ રોજ જૂનાગઢ આર. ટી. ઓ ટીમ દ્વ��રા APMC જુનાગઢ ખાતે વાહનોના ડ્રાઈવરોને માર્ગ સલામતી માટે જાગૃત કરવા કાર્યક્રમ કરવામાં આવ્યો.
વાહનોમાં રેડિયમ રિફ્લેક્ટર લગાડી રાત્રી દરમિયાન અકસ્માત નિવારણ માટેની સમજૂતી આપવામાં આવી.
@COTGuj_office @GMVDTOA @GRSAofficial @InfoGujarat @JunagadhRto
શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગેનું માર્ગદર્શન મળી રહે એ હેતુથી આરટીઓ કચેરી, હિંમતનગરના અધિકારીઓ દ્વારા પ્રાંતિજ ખાતે આવેલી અવર ઓન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને માર્ગ સલામતી સેમિનાર દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.
@CMOGuj@CollectorSK@COTGuj_office@GRSAofficial
આજરોજ ગવર્મેન્ટ બોયઝ હાઈસ્કૂલ પાલનપુર ખાતે રોડ સેફ્ટી પ્રોગ્રામનું આયોજન કરીને 300થી વધુ અભ્યાસર્થીઓને રોડ સાઈન, સિમ્બોલની સમજણ પૂરી પાડવાના હેતુસર સંલગ્ન પુસ્તિકાનું વિતરણ કરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરતા રહેવા માટેના સૂચનો કરવામાં આવેલ
@CMOGuj@sanghaviharsh@COTGuj_office