@jitu_vaghani જા.ક. ૨૩૩/૨૦૨૪૨૫ ખેતી મદદનીશની ભરતી છેલ્લા ૨વર્ષથી ચાલી રહેલ છે પાસ થયેલ ઉમેદવારો છેલ્લા ૫ મહિનાથી પોતાના નિમણૂક પત્રો મેળવવા માટે રાહ જોઈ રહેલ છે આ બાબતે ઘણી વખત ટેલિફોનીક રજૂઆત અને ખેતીવાડી વિભાગનો સંપર્ક કરવા છતાંય કોઈ જવાબ મળેલ નથી તો આપશ્રી આ બાબતે ધ્યાન આપશો તેવી આશા છે
ખેતી મદદનીશ ભરતી (જાહેરાત ક્રમાંક: ૨૩૩): જુલાઈ ૨૦૨૪થી પ્રક્રિયા ચાલુ, ૧૧ મે ૨૦૨૫એ પરીક્ષા, ઑક્ટોબર ૨૦૨૫માં DV પૂર્ણ — છતાં એપ્રિલ ૨૦૨��� સુધી ઓર્ડર નથી.ન નવી નોકરી કરી શકીએ, ન કોઈ સ્પષ્ટ સમયમર્યાદા. ઈમેલ/ફોનનો પણ જવાબ નથી.@jitu_vaghani
@GujAgri @DirectorateofA1
@jitu_vaghani ગુજરાત માં નોકરી મેડવી કેટલ�� અધરી છે કારણ કે નોકરી ની પરીક્ષા પાસ થયા પછી સરકાર નોકરી માં હાજર કરવા મા ૧ વષૅ લગાડે છે.૨૩૩/૨૦૨૪૨૫ ખેતી મદદનીશ હવે ૧ વષૅ થવા આવ્યું છે લાગે છે હજી લાબો સમય લાગશે.
@Bhupendrapbjp@narendramodi Sir તો જાહેરાત ક્રમાંક 233 ખેતી મદદનીશ ના નિમણૂક પત્ર પણ આપી દયો એવી નમ્ર અપીલ છે પરીવાર શંકા કરે છે સાહેબ નોકરી આવી તો છે તેમ. સાહેબ નિમણૂક પત્ર ઝડપી મલે તેવું આયોજન કરવા વિનંતી.
"સરકારનું અજબ ગજબનું ગણિત!" 🤔
કર્મચારી કહે: "સાહેબ, મોંઘવારી વધી ગઈ છે, ઘર ચલાવવું મુશ્કેલ છે, "#ફૂલ_પગાર" આપો ને!"
સરકાર: "ખજાનો ખાલી છે ભાઈ, થોડું સમજો!" 🙅♂️
વકીલ કહે: "સાહેબ, તમારી સામે લડતા કર્મચારીઓને સન્માનીય ફૂલ પગાર ન આપવો પડે, એના માટે હું સુપ્રીમ કોર્ટમાં દલીલ કરીશ. એક હિયરિંગના(મુદ્દત) ૨ લાખ થશ��!"
સરકાર: "અરે સાહેબ, ૨ નહીં ૫ લાખ લો, પણ પેલા ગરીબ કર્મચારીને પૂરો પગાર ન મળવો જોઈએ!" 💸✅😥
ધન્ય છે આ 'વિકાસ'ને, જ્યાં મહેનત કરનાર માટે '#ફિક્સ_પે' અને લડાવનાર માટે 'મિક્સ' (કરોડો રૂપિયા) છે! કર્મચારીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ નહીં, પણ ફિક્સ પે રાખનાર માટે લડનારને તો આખું બગીચું! 🥀🏛️
📌શોષણની પ્રથા: ફિક્સ પે પ્રથા એ સરકારી કર્મચારીઓનું આર્થિક શોષણ છે. વર્ષો સુધી સખત મહેનત કરવા છતાં કર્મચારીઓને પૂરતો પગાર મળતો નથી, જેના કારણે તેમનું અને તેમના પરિવારનું જીવન નિર્વાહ મુશ્કેલ બને છે.
📌સમાન કામ, સમાન વેતનનો અભાવ: ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૨માં ચુકાદો આપ્યો હતો કે 'સમાન કામ માટે સમાન વેતન' મળવું જોઈએ, પરંતુ સરકાર આ ચુકાદાને માનવાને બદલે ��ેને સુપ્રીમ કોર્ટમાં પડકારે છે.
📌કર્મચારીઓની હાલાકી: કર્મચારીઓ રવિવારે પણ કામ કરે છે, ભીડ ભેગી કરવા જેવા રાજકીય કાર્યોમાં જોતરાય છે અને ઓવરટાઈમ કરે છે, છતાં તેમને હકનો પૂરો પગાર મળતો નથી.
📌ગુજરાતના ફિક્સ પે ના કર્મચારીઓ છેલ્લા ૧૫ વર્ષથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે... અને સરકાર? સરકાર 'ન્યાય ન મળે' એના માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી રહી છે! 🌊💰
🛑કર્મચારીનો આખો મહિનો = ₹૨૦,૦૦૦ (અંદાજે)
🛑સરકારી વકીલની એક હિયરીંગની હાજરી = ₹૨,૦૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦
વિચારો, જે પૈસા ફૂલ પે રોકવા માટે જાય છે, એ જો કર્મચારીઓના પગારમાં ગયા હોત તો આજે કેટલાય મધ્યમવર્ગીય પરિવારોના ચૂલા સારી રીતે સળગતા હોત. આને જ કહેવાય "દીવો તળે અંધારું!"🪔
સરકાર પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવો પડે તે માટે સુપ્રીમ કોર્ટમાં નામાંકિત વકીલો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે.પોતાના જ સંતાનો (કર્મચા���ીઓ) સામે લડવા માટે ભાડે રાખેલા 'યોદ્ધાઓ' પાછળ આટલો ખર્ચ? વાહ રે સરકાર, વાહ! 👏
😥આ શોષણ નહીં તો બીજું શું છે? "સમાન કામ, સમાન વેતન" માત્ર કાગળ પર જ કેમ? હવે તો હદ થાય છે! 😡
#FixPay #Gujarat #EmployeeRights #Justice
#GujaratGovernment #Exploitation #JusticeDelayed #FixedSalary #SocialJustice
#GovernmentEmployees #JusticeForEmployees
#Remove_Fix_Pay_Gujarat
#Remove_Fix_Pay
#Remove_FixPay_In_Gujarat
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
સાહેબ ખેતી વિભાગની જા. ક્ર. ૨૩૩ ના ૪૩૬ જેટલા ખેતી મદદનીશના નિમણૂંક પત્રો બે વર્ષ થી આપવામાં વિલંબ થઈ રહ્યો છે તો આપ સાહેબ શ્રી ને વિનંતી કે આપ અધિકારી શ્રી અમને જલ્દી નિમણૂંક પત્રો આપી અમારા ભવિષ્ય ને ઉજ્જ્વળ કરો તેવી આશા....
@jitu_vaghani@YAJadeja@sanghaviharsh
જા.ક્ર. ૨૦૦/૨૦૨૧-૨૨ “હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર" વર્ગ-૩ (મોડ-૨) ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાનું આખરી પરિણામ મંડળની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.
જાહેરાત ક્રમાંકઃ ૩૩૫/૨૦૨૫૨૬, “વનરક્ષક”, વર્ગ -૩ સંવર્ગના ઉમેદવારો તા. ૦૨/૧૨/૨૦૨૫ થી તા. ૦૯/૧૨/૨૦૨૫ સુધી પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી વધુ વિગતો માટે મંડળની વેબસાઇટ જોવા વિનંતી છે.
જા.ક્ર.233 ખેતી મદદનીશનું ફાઈનલ રિઝલ્ટ હજુ અટકેલું છે.20-11-2025ની GSSSB ટ્વીટ મુજબ કૃષિ વિભાગનો અભિપ્રાય આવે તો જ રિઝલ્ટ આવશે.ઘણા ઉમેદવારોનું ભવિષ્ય અટક્યું છે.
કૃપા કરીને જલ્દીથી જલ્દી અભિપ્રાય મોકલી રિઝલ્ટ જાહેર કરાવવા વિનંતી.@deepakrajani123@GujaratAgricult@jitu_vaghani
જા.ક્ર.૨૩૩/૨૦૨૪૨૫, ખેતી મદદનીશ સંવર્ગના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી સંદર્ભે અમુક ઉમેદવાર��ના પ્રમાણપત્રોની સ્વીકૃતિ માટે મંડળ દ્વારા કૃષિ વિભાગનો અભિપ્રાય માંગવામાં આવેલ છે, જે મળ્યેથી આખરી પરિણામ પ્રસિદ્ધ કરી શકાશે, જેથી ધીરજ રાખવા નમ્ર વિનંતી છે.
GPSCએ ભરતીની મોટી જાહેરાત કરી
વિવિધ 67 વિભાગ માટે ભરતીની જાહેરાત
67 વિભાગની 378 જગ્યા માટે ભરતી
આવતીકાલથી ઉમેદવારો ભરી શકશે ફોર્મ
13 ડિસે. ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ
@deepakrajani123@tv13gujarati જા. ક. 233 ખેતી મદદનીશ વર્ગ 3 નું DV થયું 2 મહિના થઈ ગયા છે . હજી સુધી ફાઇનલ રિઝલ્ટ મળ્યું નથી . જ્યારે તેના પછી dv થયેલ 3 એક્ઝામ ના ફાઇનલ મેરિટ આવી ગયેલ છે તો આ વિશે કોઈ માહિતી આપો સાહેબ.
જા.ક્ર.૨૩૩/૨૦૨૪૨૫, ખેતી મદદનીશ સંવર્ગના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી સંદર્ભે અમુક ઉમેદવાર��ના પ્રમાણપત્રોની સ્વીકૃતિ માટે મંડળ દ્વારા કૃષિ વિભાગનો અભિપ્રાય માંગવામાં આવેલ છે, જે મળ્યેથી આખરી પરિણામ પ્રસિદ્ધ કરી શકાશે, જેથી ધીરજ રાખવા નમ્ર વિનંતી છે.