Preeti Pal delivers a stunning performance with a Bronze medal in the 100m T35 event at the #Paralympics2024!
Your hard work & spirit shine brightly.
The entire nation beams with pride!
Congratulations!
#Cheer4Bharat
પાંડેરિયા ગામે ઇ શ્રમ કાર્ડ માટે નો કેમ્પ યોજવામાં આવ્યો જેમાં તલાટી કમ મંત્રી શ્રી એ પી દવે, વિસ્તરણ અધિકારી શ્રી રાજુભાઇ કનોજીયા,mphw જાનીભાઈ દ્વારા કેમ્પ ને સફળ બનાવવા માટે જહેમત ઊઠાવી @TP_Palitana@GRTMM1@tcmbvn@mansukhmandviya
આજના ભાવનગર ખાતેના માન.પ્રધાનમંત્રીશ્રી ના પોગ્રામ મા લાખોની જનમેદની માથી પોતાના ગામના 50 વ્યક્તિઓ ને શોધીને તેમના ઘર સુધી સહી સલામત પહોચાડવાની ફરજ અદા કરતા ભાવનગર, અમરેલી અને બોટાદ જીલ્લાના તલાટી કમ મંત્રીશ્રીઓ
@BhavnagarDdo@Collectorbhav@CMOGuj@vmittra
@brijeshmeja1