ગુજરાતના ખૂબ જ નીડર અને લોકોની સમસ્યાઓને સાચો પત્રકારધર્મ નિભાવીને સત્યને શેહ, શરમ કે સંકોચ વિના રજૂ કરનારા @devanshijoshi71 ને #જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
મીડિયા એ સમાજની ત્રીજી આંખ છે એવું સાબિત કરી વાસ્તવિક પત્રકાર ધર્મને નિભાવતા જઈને ગુજરાતની પત્રકાર આલમમાં "#જમાવટ" ની
@PMOIndia સદાય રાષ્ટ્રહિતેચ્છુ અને આપણા લોકલાડીલા વડાપ્રધાન સાહેબ શ્રી @narendramodi જી ના #જન્મદિવસના પાવનદિવસ નીમીત્તે છેલ્લા ઘણાં સમયથી #આજીજી#રજુવાત અને #આંદોલન ક���તા ગુજરાત એસટીના કર્મચારીઓને ન્યાય અપાવવા માટે ગુજરાત સરકારને વિનંતી કરશો એવી અમને આશા છે.
સદાય રાષ્ટ્રહિતેચ્છુ અને આપણા લોકલાડીલા વડાપ્રધાન સાહેબ શ્રી @narendramodi જી ના #જન્મદિવસના પાવનદિવસ નીમીત્તે છેલ્લા ઘણાં સમયથી #આજીજી#રજુવાત અને #આંદોલન કરતા ગુજરાત એસટીના કર્મચારીઓને ન્યાય અપાવવા માટે ગુજરાત ���રકારને વિનંતી કરશો એવી અમને આશા છે.
@Bhupendrapbjp @CRPaatil