આજ રોજ મોરબી જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી દ્વારા પૂજય કનકેશ્વરી દેવી ચિલ્ડ્રન હોમ બોયઝ અને શિશુ ગૃહ ની સઘન મુલાકાત અને ચકાસણી કરેલ જેમાં આશ્રિત બાળકો સાથે પ્રત્યક્ષ અને સોહાર્દપૂર્ણ વાર્તાલાપ કરવામાં આવેલ બાળકોના રહેઠાણ, આરોગ્ય, પોષણ, શિક્ષણ અને ભૌતિક સુવિધાઓ અંગે નિરીક્ષણ કરેલ
સોશિયલ મીડીયામાં વાયરલ થયેલ "મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના અંગેની ભ્રામક પોસ્ટ વહેતી થઈ છે જે અસત્ય છે આવી કોઈ યોજના હાલ અમલમાં નથી જેની નોંધ લેવી. આ અંગે જાહેર જનતામાં વધુમાં વધુ શેર કરી આવી કોઈ ભ્રામક જાહેરાત આગળ ન વધે તે જરૂરી છે.
આજે જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબી ખાતે રાષ્ટ્ર ગીત “વંદે માતરમ”ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ઉજવણી કરવામાં આવેલ જેમાં DCPO શ્રી અને DCPU TEAMએ “વ��દે માતરમ”ના આ અમર ગીતને અર્પણ કરી દેશભક્તિના ભાવને ઉજાગર કર્યો.
@cmogujarat
@MinistryWCD
@sjegujarat
@MinistryWCD
@CollectorMorbi
મોરબી જિલ્લાની વહીવટી કાર્યક્ષમતા અને પ્રજાલક્ષી સેવાઓની સુલભતાને સુનિશ્ચિત કરવા વહીવટી તંત્રના વર્ગ-૧ તથા વર્ગ-૨ ના કુલ ૪૮ અધિકારીશ્રીઓ મોરબી જિલ્લાનાં ���૮ ગામડાઓની આકસ્મિક મુલાકાતે.
મોરબી તાલુકાના ખરેડા ગામે મુલાકાત લઈ પંચાયતની સામાન્ય દફતર તપાસણી કરી અને ગામમાં વ્યાજબી ભાવની દુકાન , પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા વિ. ની મુલાકાત લીધી
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરીત #HarGharTiranga અભિયાન સમગ્ર દેશમાં યોજાઈ રહ્યું છે, ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે સવારે ગાંધીનગર ખાતેના તેમના નિવાસસ્થાને સ્વયં તિરંગો લહેરાવી સૌ નાગરિકોને પોતાના ઘર-કામકાજના સ્થળે તિરંગો લહેરાવી રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતા આ મહાઅભિયાનમાં ઉત્સાહભેર જોડાવા પ્રેરણા આપી હતી.
#HarGharTirangaHarGharSwachhata
આજ રોજ નશામુક્ત ભારત અભિયાન અન્વયે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ મોરબી જિલ્લા ખાતે અધિકારીશ્રીઓ તેમજ સ્ટાફ સાથે પ્રતિજ્ઞા લીધી. "વિકસિત ભારત કા મંત્ર, ભારત હો નશે સે स्वतंत्र " @CMOGuj@Gujaratscps@BhanubenMLA@SocialDsd
મોરબી જિલ્લા માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની જિલ્લા કક્ષા ની ઉજવણી માં બાળ સંભાળ સંસ્થાની બાળાઓ ,દિવ્યાંગજનો તેમજ સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા ના બાળકો ,સ્ટાફ તેમજ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહી ઊજવણી કરવામા આવેલ
@CollectorMorbi@Gujaratscps@SdoMorbi#InternationalYogaDay2025
આજ રોજ ઘટક કચેરી ખાતે ઉપસ્થિત આ.વા કાર્યકર , આરોગ્ય કર્મચારી, શિક્ષણ વિભાગ, વગેરે ને ટંકારા ICDS CDPO દ્વારા THR ના ઉપયોગ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપેલ . તેમજ પોષણ સંગમ કાર્યક્રમ વિશે ચર્ચા કરેલ .
"આપના સૂચનો, રાજ્યના વિકાસને વેગ આપવા માટે મહત્વપૂર્ણ"
સરકારી કચેરીઓની કાર્યપ્રણાલીને વધુ ગતિશીલ બનાવવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પ્રેરક નિર્ણય. તમારા અભિપ્રાય અને સૂચનો મોકલવા માટેની લિંક: https://t.co/qtPN7paKWQ
#GARCsuggestion
રાજ્ય સરકારના વહીવટમાં નાગરિકોના અ��િપ્રાયથી વધુ સારા વહીવટ તરફ આગળ વધવા અનોખો અભિગમ...
રાજ્યના નાગરિકો પોતાના સૂચનો-અભિપ્રાય GARCની વેબસાઈટ લિંક https://t.co/qtPN7paKWQ પર મોકલી શકશે
#GARCsuggestion
વહીવટી સુધારણાની કામગીરીમાં રાજ્યના નાગરિકો
ઉત્સાહપૂર્વક પોતાના સૂચનો આપે તેવો
��ુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અનુરોધ છે.
આવો, GARC ની વેબસાઈટ - https://t.co/qtPN7paKWQ પર
જઈને આપણા અભિપ્રાય અને સૂચનો દ્વારા સરકારી કચેરીઓમાં વર્ક કલ્ચરને બનાવીએ વધુ ગતિશીલ.
#GARCsuggestion