We are not doctors
But yet we serve humankind
We are not scientists
But still we synthesis molecules
Doctors give life to the patients
But we give life to the medicines
We are the saviours
Never taken into consideration
લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાની દવાઓની જે ઉમદા આરોગ્ય સેવાઓ આપ સરકારશ્રી પ્રદાન કરી રહ્યા છો એ ખરેખર એટલી જ અસરકારકતા સાથે નાગરિકો સુધી પહોંચે એ માટે દરેક PHC ના ફાર્મસી સ્ટોરમાં AC આપવું જરૂરી છે. ઊંચા તાપમાન અને ભેજના કારણે દવાઓ બગડી રહી છે.

એક વાર ફરીથી પંચાયત ફાર્માસિસ્ટ એ fplims ની કામગીરી મા સમગ્ર ભારત મા ગુજરાત ના નામ નો ડંકો વગાડ્યો અને ગુજરાત રાજ્ય ને પ્રથમ નંબર અપાવ્યો.આ જ પંચાયત ફાર્માસિસ્ટ evin(vaccine) મા પણ ગુજરાત ને પ્રથમ નંબર અપાવી ચુક્યા છે.
@irushikeshpatel@Dwivedi_D
@GujHFWDept @CMOGuj
@Hiten56152437@irushikeshpatel@Dwivedi_D @GujHFWDept @CMOGuj ફાર્માસિસ્ટ ૧૩૦ દિવસ કોરોના રજા પગાર થી વંચિત, વધારાના કોઈ ભથ્થા allowance થી વંચિત,NPA થી વંચિત અને જેના ખરેખર હકદાર છે તેવા ૪૨૦૦ એન્ટ્રી ગ્રેડ પે થી પણ વંચિત.