વર્ષ 2015 માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 26 નવેમ્બરને 'બંધારણ દિવસ' તરીકે ઉજવવાનો નિર્ણ��� કર્યો હતો.
એક ભારત-શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાકાર કરતા રાષ્ટ્રીય બંધારણ દિવસે ��વો, આપણે સૌ રાષ્ટ્રહિત માટે કર્તવ્યબદ્ધ થવાનો સંકલ્પ લઈએ.
#75YearsOfConstitution
આજ રોજ તા.૨૩/૦૯/૨૦૨૪ ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ,ગાંધીનગર સામાન્ય ચૂંટણીની ખંડ-૭ અને ખંડ- ના નીમીતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી,છોટાઉદેપુરની મતદાન મતથક,નવજીવન હાઈસ્કૂલ,બોડેલી ખાતેની મુલાકાત
ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 , લોકશાહીના અવસરને ઉજવવા આનંદિત અને ગૌરવપૂર્ણ ચહેરા સાથે પોતાની ફરજ પર હાજર બહેનો. સંખેડા વિધાનસભા મતવિસ્તાર છોટાઉદેપુર
@CEOGujarat@collectorcu@DDOCUdepur@DydeoC
મતદાન જાગૃત��� રેલી..સ્વીપ અંતર્ગત
આજે જિલ્લાની 100 જેટલી માદયમિક શાળાઓ માં મતદાન જાગૃતિ ની રેલીઓનુ આયોજન કરવામાં આવેલ છે
@collectorcu
@DDOCUdepur
@DydeoC
@infocugog