Dear Hyderabad,
Recognise and pay respect to the actual footballing legends of India who represented the city. Not politicians who had got nothing to do with football until today.
ગુજરાતમાં RTO માન્ય કઈ લાઈટ છે?
હાઈ વે ઉપર આંખ આંજી નાંખતા વાહનો બેફામ દોડતા હોય છે.
ડ્રાઈવિંગ માં ખૂબ તકલીફ પડે છે.
ગેરકાયદે લાઈટ ધરાવતા વાહનો અને આવી લાઈટ વેચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
@CMOGuj@nitin_gadkari@sanghaviharsh@dgpgujarat
આપણે પણ #ભરતી_બોર્ડને એકજ નાનકડી વિનંતી કરીએ છીએ કે હવે એટલી બધી ઉતાવળ ઉમેદવારોને નથી, એટલો સમય રાહ જોઈ છે થોડી હજુ રાહ જોશે
પણ #PSI નું Result આપ્યા બાદ #OPT_OUT નો ચાન્સ આપશો તો હજું બીજા ઘણા ઘરોમાં પ્રકાશ ફેલાશે
બસ નિર્ણય તમારા હાથમાં છે તમે ચોક્કસ યોગ્ય નિર્ણય લો એવી આશા છે
🙏 LRD OPT OUT – જવાબદારીનો સંદેશ 🙏
જે મિત્રો LRDમાં જોડાવાનું નથી , તેઓ OPT OUT કરીને અન્ય લાયક ઉમેદવારને તક આપી શકે છે. તમારી એક યોગ્ય પસંદગીથી કોઈનું સપનું સાકાર થઈ શકે છે. સીટ વેડફાય નહીં, વિવેકપૂર્વક નિર્ણય લો અને સંદેશ વધુમાં વધુ શેર કરો. ✨ #LRD#OPTOUT@GPRB_GNR
ઘરે મમ્મી રોજ પૂછે છે…
"બેટા, ફરી કંઈ નવું આવ્યું?" 😔
દિલ તૂટી જાય છે તેને કહેતાં—
"મમ્મી… થોડા માર્ક્સ ઓછા આવ્યા…" 🥺
પપ્પા બહારથી તો ચુપ રહે છે,
પણ અંદરથી આશા રાખે છે કે
આ વખતે તો કાંઈક સારું થશે… 😢
ભાઈઓ-બહેનો,
જો તમે already job secure છો,
અને બીજી ભરતીમાં પણ પાસ છો—
🙏 કૃપા કરીને OPT OUT કરી દેજો.
⚠️ લાસ્ટ તારીખ 8 છે — તેના પહ���લાં જ કરજો.
તમારી એક નાની કૃપા,
કોઈના મમ્મી–પપ્પાના ચહેરા પર
ફરી સ્મિત લાવી દે શકે છે ❤️🥺
#LRD #PSI #POLICE
જો તમે નોકરી નુ મહત્વ સમજતા હોવ અને તમે નોકરી મેળવવા માટે કરેલી મહેનત ને સમજતા હોવ તો કોઈ એક નોકરી મળી ગઈ હોય તો બીજી કોઈ પણ સીટ નહીં બગાડતા જેથી કોઈ ની મહેનત નુ પરિણામ મેળવી શકે માટે
LRD OPT OUT ને સાથ સહકાર આપજો અને કોઈ ઓળખીતુ હોય તો એમને પણ સમજાવજો
#ખાખી
LRD PML માટે 8 ડિસેમ્બર સુધી Opt-Out નો સમય બહુ ઓછો છે. PSI નું રિઝલ્ટ આવે ત્યારેજ ઘણા ઉમેદવાર સાચો નિર્ણય લઈ શકશે. સમય લ��બાવશો તો જગ્યાઓ ખાલી નહીં રહે અને કોઈના ઘરમાં ઉજાળો થવાનો મોકો પણ ન ચૂકાઈ જાય 🙏
#OPT_OUT
@CMOGuj @sanghaviharsh @lrdrecruitment @deepak_rajani @YuvrajSinghGJ
OPT OUT કેમ જરૂરી છે ?
✅ તમે આજે નોકરીમાં છો, એટલે તમને ખબર છે કે બેરોજગારીની સ્થિતિ કેટલી કઠિન હોય છે.
✅ તમારું એક “#OPTOUT” કોઈ બીજાને જીવનનો નવો રસ્તો આપશે.
✅ એક ઘરના સપના સાકાર થશે, એક પરિવારનો દીવો પ્રગટશે.
✅ આ તમારો ત્યાગ નહીં, પણ સમાજ પ્રત્યેનો દાયિત્વ છે. #LRD
#LRD PML માટે 8 ડિસેમ્બર સુધી Opt-Out નો સમય બહુ ઓછો છે. PSI નું રિઝલ્ટ આવે ત્યારેજ ઘણા ઉમેદવાર સાચો નિર્ણય લઈ શકશે. સમય લંબાવશો તો જગ્યાઓ ખાલી નહીં રહે અને કોઈના ઘરમાં ઉજાળો થવાનો મોકો પણ ન ચૂકાઈ જાય 🙏
#OPT_OUT@CMOGuj@sanghaviharsh@GPRB_GNR@deepak_rajani@YAJadeja