યુવાનોના સપનાઓને ફિક્સ પગારની મર્યાદામાં બાંધી શકાય નહીં!
સમાન કામ, સમાન વેતન એ યુવાનોનો અધિકાર છે, કોઈ ઉપકાર નહીં!
ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી ગુજરાતના યુવાનોને ન્યાય આપો!
યુવાનોના હકની આ લડતમાં અમે મક્કમપણે સાથે છીએ.
#GenZ_Against_Fixpay_Gujarat#Remove_Fixpay_in_gujarat
૨૦૦૬થી Fix-Payના નામે શરૂ થયેલી વ્યવસ્થા માટે
વર્ષો વીતી ગયા…
આ માત્ર પગારનો પ્રશ્ન નથી.
આ સમાનતા, સન્માન અને ન્યાયનો પ્રશ્ન છે…
Fix-Payનો અંત ક્યારે??
રામનો ન્યાય ક્યારે???
#GenZ_Against_Fixpay_Gujarat
Fix Pay — આધુનિક પગારચોરીનુ�� એવું મોડેલ, જેમાં કર્મચારીને પગાર તો મળે છે… પણ પૂરતો પગાર મળતો નથી. 😏 @Bhupendrapbjp
કામ સંપૂર્ણ, જવાબદારી સંપૂર્ણ, ડ્યુટી સંપૂર્ણ…
પણ પગાર આવે ત્યારે સરકાર કહે:
“હજુ તમે Fix Pay પર છો સાહેબ!”
#FixPay #Gujarat #પગારચોરી
#RemoveFixPayInGujarat
नई पीढ़ी का नया विचार, फिक्स-पे मुक्त गुजरात इस बार!
#GenZ_Against_Fixpay_Gujarat#કાળીચૌદશ એટલે અનિષ્ટ શક્તિઓ, કાળ અને નકારાત્મકતા પર સદાચાર અને પ્રકાશના વિજયનું પર્વ. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ આ દિવસ અન્યાય અને પીડા આપનારી દૂષિત વ્યવસ્થાઓના નાશનો દિવસ ગણાય છે. જ્યારે આખો પ્રદેશ આ દિવસે અંતરના અને ઘરના અંધકારને દૂર કરવા દીવા પ્રગટાવી રહ્યો છે, ત્યારે ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય પર છવાયેલા સૌથી મોટા '#કાળ' સમાન ફિક્સ પે પ્રથા સામે અવાજ ઉઠાવવો એ સમયની માંગ છે.
📢શા માટે ફિક્સ પે 'કાળ' સમાન છે?👇🏻
સમાન કામ, સમાન વેતનના બંધારણીય અધિકારનું હનન: સ્પર્ધાત્મક પરીક્ષાઓની રાત-દિવસ મહેનત કરીને, લાખો ઉમેદવારો વચ્ચે મેરિટમાં સ્થાન મેળવ્યા પછી ��ણ યુવાનને પૂરા હકનું વેતન ન મળે તે લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું અપમાન છે. એક જ ટેબલ પર બેસીને સમાન કામ કરતા બે કર્મચારીઓ વચ્ચે વેતનમાં આભ-જમીનનો તફાવત રાખવો એ નીતિ વિરુદ્ધ છે.
💢આજના યુગમાં જ્યારે મોંઘવારી આસમાને છે, ત્યારે પાંચ વર્ષ સુધી નજીવા માનદ વેતનથી ઘર ચલાવવું, કુટુંબની જવાબદારી નિભાવવી કે વૃદ્ધ માતા-પિતાની સારવાર કરાવવી અશક્ય બની જાય છે. પરિણામે, રાજ્યનું યુવાધન માનસિક તણાવ, આર્થિક ભીંસ અને હતાશામાં ધકેલાય છે.
💢'કહેવાતા મોડલ રાજ્યમાં સરકારી સેવામાં જોડાતા શિક્ષિત યુવાનોનું સત્તાવાર રીતે અલ્પવેતનમાં નિયોજન થાય તે શોભતું નથી. વિકાસનું ખરું મોડલ એ છે જ્યાં શ્રમ અને પ્રતિભાનું પૂરું સન્માન જળવાય, નહિ કે તેનું આર્થિક અવમૂલ્યન થાય.
#Gen_Z અને નવી પેઢીનો બદલાતો અભિગમ: નવી પેઢી મૂંગા મોઢે અન્યાય સહન કરવા ટેવાયેલી નથી. તેઓ પારદર્શિતા, યોગ્ય વળતર અને આત્મસન્માનની માંગ કરે છે. જ્યાં સુધી રાજ્યના વહીવટી તંત્રના પાયામાં બેઠેલો યુવાન અસંતુષ્ટ અને અસુરક્ષિત રહેશે, ત્યાં સુધી વહીવટની ગુણવત્તા પણ પ્રભાવિત થયા વગર રહેશે નહીં.
કાળીચૌદશની આ સાંજે અંધકારરૂપી આ દૂષણનો નાશ થાય અને આવતીકાલની દિવાળી દરેક શિક્ષિત યુવાનના ઘરમાં આર્થિક સુરક્ષા અને આત્મસન્���ાનનો સાચો પ્રકાશ લાવે તે જ સાચી પ્રાર્થના હોઈ શકે.
जब तक फिक्स-पे खत्म नहीं होगा, युवाओं का संघर्ष बंद नहीं होगा! #GenZ_Against_Fixpay_Gujarat
ગુજરાત સરકાર ની FixPay નીતિ એ ભારતીય બંધારણના હાર્દ સમાન કામ સમાન વેતન નું સીધું ઉલ્લંઘન છે. જો મોંઘવારી સ્થિર નથી, જવાબદારીઓ ફિક્સ નથી તો વેતન શા માટે ફિક્સ? સસ્તો શ્રમ મેળવવાન�� સરકારની આ સસ્તી નીતિ નાબૂદ થવી જોઈએ.
@devanshijoshi71
@Jamawat3
#GenZ_Against_Fixpay_Gujarat