@saurabhtop Watched "KARTAVYA". I cant believe that sensible person like you accepted this third class negative role. Many of my friends were watching Lalantop but now stopped. You don't deserve success
@CMMadhyaPradesh@narendramodi@MPTourism @ujjainmahakal @ChouhanShivraj
Sirs, Seems BIG SCANDAL in Ujjain MAHAKAL Online Bhashma Aarti Booking. Please help asap. Whatever we try, we cant book tickets. I tried 60 minutes from 8am today but failed. https://t.co/ttICID0Rft
અનંત અંબાણી : ઈશ્વરની “અનંત” જીવસૃષ્ટિના નિસ્વાર્થ રખેવાળ …
૧૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ અનંત અંબાણી ૩૧ વર્ષના થશે. આટલી નાની વયે વનતારાના નિર્માણ દ્વારા તેમણે એક અદભૂત ચમત્કાર સર્જ્યો છે, જે માટે તેમને સૈકાઓ સુધી યાદ રાખવામાં આવશે. માનવજાતના ઇતિહાસમાં કોઈ એક જ વ્યક્તિએ અબોલ પ્રાણીઓ માટે આટલા મોટા સ્કેલમાં કામ કર્યું હોય તેવું જાણવા મળતું નથી. એક એવા યુગમાં, જ્યારે મોટાભાગે નિર્લજ્જ પ્રદર્શન અને અર્થહીન ઝાકઝમાળ સંપત્તિનો માપદંડ ગણાય છે, ત્યારે અનંત અંબાણીએ સંપત્તિના સદઉપયોગ માટે અનુકંપાનો સૌમ્ય અને વિવેકપૂર્ણ માર્ગ પસંદ કર્યો છે.
તેમનું પ્રાણી સંરક્ષણનું સેવા કાર્ય જાહેરાત અને પ્રચારના આધારે પોતાની ઓળખ બનાવતું નથી પણ સારસંભાળની નિઃશબ્દ ભાષામાં પ્રગટ થાય છે. તેમણે પ્રાણીઓના રહેઠાણોનું નિર્માણ કર્યું છે, ત્યાં દર્દને છુપાવવામાં નથી આવતું—તેની સારવાર કરવામાં આવે છે, તેની સંભાળ લેવામાં આવે છે અને શક્ય હોય તેટલું દૂર કરવામાં આવે છે. તરછોડી દેવાયેલા પ્રાણીઓને નવી ઓળખ મળે છે, અને અસ્તિત્વ માટે સંઘર્ષ કરતા જીવોને ગૌરવપૂર્ણ નવજીવન મળે છે.
તેમના દ્વારા ઉભા કરાયેલ અદ્વિતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે નહી પરંતુ તેને જીવંત બનાવતો પ્રેરણાદાયી દૃષ્ટિકોણ તેમના યોગદાનને વિશિષ્ટ બનાવે છે. આ પહેલમાં સમગ્ર પ્રાણીસૃષ્ટિમાં માનવને સર્વોપરી માનતી માનસિકતાનો સૂક્ષ્મ પણ સ્પષ્ટ ઇનકાર છે અને માનવતાનું સાચું મૂલ્ય તે મૂક જીવંત સ્વરૂપોને કેટલી સંવેદનાથી સંભાળે છે તેમાં છે તે વિચારનો સ્વીકાર છે.
તેમણે વિકસાવેલી સંરચનાઓ માત્ર પરંપરાગત અભયારણ્ય નથી. દરેક આવાસ, દરેક સારવાર કેન્દ્ર, દરેક રેસ્ક્યુ એક મૌન સંદેશ આપે છે—કે અનુકંપા માત્ર એક આવેગ નથી, પરંતુ એક અનુશાસન છે, જેને માટે વિપુલ સંસાધનો, ધીરજ અને મક્કમ નિર્ધાર જોઈએ.
એક એવા દેશમાં, જ્યાં પ્રાણી શાથેનો વ્યવહાર પરંપરાઓ, ઉપયોગિતા અને અવહેલના વચ્ચે ગોઠવાયેલો છે, ત્યારે તેમના પ્રયાસો એક નાજુક સંતુલન પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે.
પરંપરાનો ત્યાગ નથી થતો; તેને નવું સ્વરૂપ આપવામાં આવે છે. સંભાળ કામચલાઉ નથી રહેતી; તેને સંસ્થાગત બનાવવામાં આવે છે.
પ્રાણીઓની સંભાળ લેવી એટલે સમગ્ર જીવસૃષ્ટિની કડીને સુરક્ષિત રાખવી - એક સાશ્વત સત્ય, જે શબ્દોમાં ઘણીવાર વ્યક્ત કરાય છે, પરંતુ વ્યવહારમાં ભાગ્યે જ સાકાર થાય છે અને કદાચ આ કારણે જ તેમનું યોગદાન સૌથી વધુ મહત્વપૂર્ણ બને છે.
@narendramodi@PMOIndia@AmitShah@Bhupendrapbjp@_MukeshAmbani@mpparimal@DhanrajNathwani@RIL_Updates@ril_foundation@reliancejio@reliancegroup@radhikaambani@Vantara_RF
@konkonas@rohansippy - Many like me are truly disappointed that the “SEARCH” case wasn’t resolved in Part 1. Rohan, you could learn a lot from your father about crafting engaging web series. I definitely won’t be watching SEARCH PART 2.
Sirs, @narendramodi@Bhupendrapbjp@sanghaviharsh@KANABARDr ગુજરાત માં ટુ-વ્હીલર ચલાવતા કેટલા બધા લોકો "દરરોજ" મોત ને ભેટે છે. કારણ છે ફોર-વ્હીલર, ટ્રક અને બીજા મોટા વાહનો ની બેદરકારી. એટલા સખત અને કડક કાયદા ના થયી શકે જેથી આ લોકો, કાયદા ના ડર થી, ખૂબ જ ધ્યાન થી વાહન ચલાવે ?