દુનિયાના સમૃધ્ધ 39 દેશમાં બાળકોને સંપૂર્ણ અને સારૂ શિક્ષણ ફ્રી માં આપવામાં આવે છે !દુનિયાના સમૃધ્ધ 12 દેશમાં સંપૂર્ણ સારવાર ફ્રી માં આપે છે !અને ત્યાં કોઈ ફ્રી ની રેવડી નથી કહેતું !ત્યાં જનતા એવું જ કહેછે કે આ અમારો હક્ક છે ટેક્સ ભરીએ છીએ એનો !અને આ તમામ એટલે જ સમૃધ્ધ છે કે ત્યાં
🔴સલમાનખાન ચીંકારા કેસમાં હરણ દોષીત જાહેર
🔴શાહરૂખખાન ના દિકરા ના ડ્રગસ પ્રકરણમાં અધીકારી દોષીત જાહેર
🔴ભાણીબહેન નો ગોવા માં ગાયમાંસના વેચાણ અને ગેરકાયદેસર બાર કોંગ્રેસ દોષીત?
🔴લઠ્ઠાકાંડ માં કેમીકલ આપનાર નિર્દોષ અને કડક પોલીસઅધીકારી દોષીત?
🔥ભારત આખું સત્ય જાણે છે
એક મોકો આપો
#અગ્નિ_વીર બાદ "જાહેરાત પાર્ટીનું" નવું નજરાણું આવે તો નક્કી નહીં...
"રેલવે_વીર"
"બેન્ક_વીર"
"શિક્ષક_વીર"
"પોલીસ_વીર"
"ક્લાર્ક_વીર"
"બિન સચિવાલય_વીર"
આ બધામાં ખાસ જરૂર છે "#સદન_વીર" ની
MLA MP ની લાયકાતો અને ધારા ધોરણ નક્કી કરવામાં આવે..
2 વર્ષ ની સેવા બાદ નિવૃત
પેન્શન પણ બંધ
2019 માં તત્કાલીન ગૃહરાજ્યમંત્રી #LRD વેઇટિંગ લીસ્ટ 15 દિવસમાં આપવાની વાત કરી,આજે ત્રણ વર્ષ થયાં ઉમેદવારો હજી ત્યાંના ત્યાં.
ત્રણ અઠવાડિયા પહેલાં વર્તમાન ગૃહરાજ્યમંત્રી એ ત્રણ દિવસનો વાયદો કર્યો ઉમેદવારો હજી ત્યાંના ત્યાં.
ક્યાં સુધી #થોભો_અને_રાહ_જોવોની નીતિ?
#વાયદો_પૂર્ણ_કરો