GSECL waiting JE માં વેઇટિંગ લિસ્ટ ના લાંબા સમયથી પેન્ડિંગ રહેલા પ્રશ્ન નું એક થી સવા મહિનામાં થઈ શકે છે નિરાકરણ.હાઈ લેવલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાવાઝોડાની કામગીરી પૂર્ણ થયા બાદ ત્વરિત હાથ ઉપર લેવાશે વેઇટિંગ લિસ્ટ નો પ્રશ્ન
GSECL waiting JE માં વેઇટિંગ લિસ્ટ ના લાંબા સમયથી પેન્ડિંગ રહેલા પ્રશ્ન નું એક થી સવા મહિનામાં થઈ શકે છે નિરાકરણ.હાઈ લેવલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાવાઝોડાની કામગીરી પૂર્ણ થયા બાદ ત્વરિત હાથ ઉપર લેવાશે વેઇટિંગ લિસ્ટ નો પ્રશ્ન
@arora2k21@smartcityrajkot
Sir please start interview training programme in RMC+Websankul Hybrid programme. On website there is no registration link for interview batch. Some people also reached at interview stage so please start interview batch.
@GPSC_OFFICIAL@nalinbupadhyay સાહેબ, adv No.120/2020-21 મદદનીશ ઇજનેર(સિવિલ) ની ભરતીને એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. તો એના interview વહેલી તકે યોજવા અને final list આપવા વિનંતિ.
જેથી બીજી એ જ સંવર્ગની ભરતીમાં repetition ટાળી શકાય.
CM श्री @Bhupendrapbjp जी,
#GPSC चेयरमैन की नियुक्ति गुजरात के युवाओं के हित की बात है।
युवाओं को एक ओर आंदोलन करना पड़े, उसे पहेले आँखें खोले।
जल्द #GPSC चेयरमैन की नियुक्ति कीजिए।
#Appoint_Gpsc_Chairman
માનનીય @Bhupendrapbjp@AKRAKESHIAS1 જ્યારથી દિનેશ દાસા સાહેબ #GPSC માંથી સેવા નિવૃત્ત થયા છે ત્યારથી GPSCના વિદ્યાર્થીઓ અનિશ્ચિતતા અનુભવી રહિયા છે.
#Appoint_GPSC_CHAIRMAN
એકવર્ષીય કાર્યપ્રણાલી ફરી પંચવર્ષીય ન બની જાય તે માટે ઝડપથી આ બંધારણીય પદ ભરવામાં આવે તેવી વિનમ્રભાવે અપીલ
GPSC ના ચેરમેન પદેથી દિનેશ દાસા ની બદલી થયા બાદ છેલ્લા 2 મહિના થી કોઈ ચેરમેન ની નિમણૂક કરવામાં આવી નથી,
જેના કારણે GPSC ની તૈયારીઓ કરતા ઉમેદવારો ના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે તો ચાલુ અધિકારીઓના પ્રમોશન અટકી ગયા છે.
ક્યાં સુધી સરકાર ની બેદરકારી ગુજરાત ના યુવાનો ભોગવશે.?
વર્ગ‐૩ની અ.મ.ઇ.ની નોકરી માટે સિવિલ ઇજનેરીમા ડિપ્લોમા જ ચાલે પણ ડિગ્રી નહી ! આવુ તે વળી કેવુ ? સરકારી નોકરીઓ માટે શૈક્ષણિક લાયકાતનુ સ્તર લધુત્તમ હોવુ જોઈએ. 'લધુત્તમ' એ એક જ ન હોવુ જોઈએ.
#ALLOW_BE_GPSSB_AAE@YAJadeja
@brijeshmeja1
@Bhupendrapbjp@vmittra
@Ambarishdermla
3) શુ સરકાર ને વધુ સારા ઉમેદવાર નથી જોતા?? કે મન ફાવે તેમ ભરી ને ગોટાળો અને કૉમભાડો કરાવવા છે????
સરકાર જલ્દી થી આ મુદ્દાઓ ધ્યાન મા લય ને ડિગ્રી તથા ડિપ્લોમા બને ને માન્યતા આપી ને એક સારી કોમ્પિટિશન નું નિરમાન કરે 🙏🙏
@devanshijoshi71@Bhupendrapbjp@AKRAKESHIAS1
@brijeshmeja1
1)અમે ડિગ્રી (B. E. CIVIL )બધા ઉમેદવાર વારો ની લાયકાત હાલ પંચાયત બોર્ડ દ્વારા જાહેર કરાયેલ (અ. મ. ઈ.) મા માંગેલી લાયકાત ની સમકક્ષ અને ધ્યાંન થી જોઈએ તો તેના થી વધુ છે તો અમારો સમાવેશ શા માટે નથી???(2)હાલ ગુજરાત મા આટલી બેકારી છે તો બધાને સમાન તક મળવી જોઇએ
#ALLOW_BE_GPSSB_AAE