જો સાચે જ લોકશાહી જેવું હોય તો સચિવાલયમા��� મુલાકાત કેમ નહિ?
લોકશાહી નું સરેઆમ હનન થઈ રહ્યું છે ત્યારે આજે અમે શિક્ષીત યુવા બેરોજગારો બંધારણ ભણી ચૂકેલા છે તો જ્યાં સુધી અમને ન્યાય નહિ મળે ત્યાં સુધી લડીશું.
#LRD_SRPF_GPSCLECTURER
@vijayrupanibjp @PradipsinhGuj @CMOGuj @hdraval93
પહેલા શાંતિથી પૂછ્યું.. રજૂઆતો કરી.
પણ બધી બાજુથી હાથતાળી મળતા છેવટે આંદોલનના માર્ગે ચડ્યો છે.એમના ભવિષ્યની વાત છે સાહેબ..ક્યાં સુધી અવગણશો
કેટલાય ક્ષેત્ર��માં સ્ટાફની અછત છે
સરકાર હવે એક ઘાએ બે કકડા કરો..
#LRD_MALE
#LRDMALE_33_67
#SRPF
#ગ્રાન્ટેડ_વિધાસહાયકોની_પૂરીભરતી_જાહેરકરો
#LRD_MALE#LRD_MALE_33_67#LRDMALE_33_67@dineshbambhania@mpparimal @pariahir7 આજ થી દરેક ઉમેદવારે પોતે પોતાના જીલ્લા મા ક્લેકટર કચેરી ખાતે જય ને આવું કરવાનું કોય ની તમારે જરૂર નથી તમે ખુદ 5 કીલોમીટરની દોડ પુરી કરી છે તો આ પણ આપણે ખુદ ને જ પુરૂ કરવાનું છે જરૂર પડે ત્યા કે જો
#LRD_MALE_33_67#LRD_MALE#LRD આ જાડી ચામડીના અધીકારીઓ અને સરકાર ને યુવાનો ની રજુઆત મા મજા નથી આવતી તો હવે તમે ઈ કિયો તમારે ��ેવી મ��ા લેવી છે સરકાર ને કેટલી વાર શાંતિ પુર્વક રજુઆત કરી છીએ પણ હવે તમારા ઘારાસભ્ય અને સાંસદો ની ઓફીસે જય ને ત્યાં જ ઘરણા કરીયે કે પછી રૂપાણી ના ધર આગર
@VikramD28646314@Jatinsm07@RajanThakkar9 @SOLANKI74937172 @i_m_kp77 Breaking:
LRD ઉમેદવારોએ હાઇકોર્ટમાં કરી અરજી
316 જેટલા ઉમેદવારોએ નિયમ વિરુદ્ધ ભરતી થયા હોવાની રજુઆત કરી
સ્ટેની માંગની અરજી પર હાઈકોર્ટ�� રાજ���ય સરકાર અને ગૃહવિભાગને નોટિસ પાઠવી
વધુ સુનાવણી 6ઓક્ટોબરના રોજ
#LRD_MALE
#LRD_MALE_33_67 की मांग लंबे समय से की जा रही है लेकिन सरकार की तरफ से इस मामले में स्पष्टीकरण नहीं आया । कमलेश सोलंकी और राजन ठक्कर के नेतृत्व में आज आखिरकार #LRD का मामला गुजरात हाईकोर्ट तक पहोच गया है ।
उम्मीद है कोर्ट न्याय करेगी । #सत्यमेवजयते
આજે તારીખ ૨૫/૯/૨૦ ના ગુજરાત હાઇકોર્ટ માં આજે ખૂબ જ ચર્ચિત LRD પુરુષ બાબતે અરજી દાખલ થઈ.. અરજીમાં ભરતી સામે સ્ટે માંગવામાં આવ્યો.. હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકાર ને નોટિસ મોકલવામાં આવી ..અને ૬/૧૦/૨૦ ની તારીખ પડી....
@ramjubha@dineshbambhania@RajanThakkar9@iNareshGadhavi
આજે તારીખ ૨૫/૯/૨૦ ના ગુજરાત હાઇકોર્ટ માં આજે ખૂબ જ ચર્ચિત LRD પુરુષ બાબતે અરજી દાખલ થઈ.. અરજીમાં ભરતી સામે સ્ટે માંગવામાં આવ્યો.. હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકાર ને નોટિસ મોકલવામાં આવી ..અને ૬/૧૦/૨૦ ની તારીખ પડી....
#LRD_MALE
આજે તારીખ ૨૫/૯/૨૦ ના ગુજરાત હાઇકોર્ટમાં આજે ખૂબ જ ચર્ચિત LRD પુરુષ બાબતે અરજી દાખલ થઈ..
ભરતી સામે સ્ટે માંગવામાં આવ્યો..હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારને નોટિસ મોકલવામાં આવી ..અને ૬/૧૦/૨૦ ની નવી તારીખ બહાર પડી..
@RajanThakkar9 @SOLANKI74937172 @isudan_gadhvi
#LRD_MALE
આજે તારીખ 25/09/20 ના ગુજરાત હાઇકોર્ટમાં આજે ખૂબ જ ચર્ચિત LRD પુરુષ બાબતે અરજી દાખલ થઈ..
ભરતી સામે સ્ટે માંગવામાં આવ્યો..હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારને નોટિસ મોકલવામાં આવી ..અને 06/10/20 ની નવી તારીખ બહાર પડી..
@hdraval93@JournoJayesh