@SurajPatan@Rivababjp@Bhupendrapbjp@sanghaviharsh ફેલ થયેલા ફોર્મ ભરી શકે..ડિગ્રી વગર ના પણ ફોર્મ ભરી શકે.. નોકરી માટેની સ્પર્ધા માં ઉમેદવારી નોંધાઈ શકે..વયમર્યાદા વટાવી ગયેલા ટેટ ની પરીક્ષા માટે પણ ફોર્મ ભરી શકે અને પરીક્ષા પણ આપી શકે..તો લાયક ઉમેદવારો જેની પાસે ડિગ્રી છે લાયકાત છે અને મેરીટ પણ સારુ બને છે તો તમને પણ ન્યાય આપો
@sachinpate9895@Bhupendrapbjp@drpradyumanvaja@Rivaba4BJP@sanghaviharsh વયમર્યાદા માં છૂટછાટ આપવી જ જોઈએ.કોઈ પણ ઉમેદવારની લાયકાત અને અનુભવ થી વધારે ઉંમર ને પ્રાધાન્ય આપવું એ તદ્દન નિરર્થક છે.2-4 મહિના કે વરસ વધી જવાથી અનુભવ વધે છે.તો આવા ઉમેદવારો ને સરકાર જો એક મોકો આપે તો ખરેખર શિક્ષણ ગુણવત્તાયુક્ત મળી રહેશે અને લાયક ઉમેદવારો ને એમનો હક પણ મળી રહેશે
@SurajPatan@sanghaviharsh@Bhupendrapbjp@Rivaba4BJP@hdraval93 વયમર્યાદા માં છૂટછાટ આપવી જ જોઈએ.કોઈ પણ ઉમેદવારની લાયકાત અને અનુભવ થી વધારે ઉંમર ને પ્રાધાન્ય આપવું એ તદ્દન નિરર્થક છે.2-4 મહિના કે વરસ વધી જવાથી અનુભવ વધે છે.તો આવા ઉમેદવારો ને સરકાર જો એક મોકો આપે તો ખરેખર શિક્ષણ ગુણવત્તાયુક્ત મળી રહેશે અને લાયક ઉમેદવારો ને એમનો હક પણ મળી રહેશે

@dave_janak@Yuvi_1212 વય મર્યાદા માં વધારો કરી ઐતિહાસિક ભરતી માં લાયક ઉમેદવારો ને ન્યાય આપવા વિનંતી..એમનું સપનું પૂરું કરવામાં સહકાર આપે એવી સરકારશ્રી ને નમ્ર વિનંતી છે
@NewsCapitalGJ@mrugrajpuwar@juhipandya1 આટલી રજૂઆતો કરવા છતાં વય મર્યાદા વાળા ઉમેદવારો ન્યાય થી વંચિત કેમ ? એમનું સરકારી નોકરી નું સપનું હંમેશા માટે અધૂરું રહી ગયું .
@sachinpate9895 Ha ame badha j chuntani no bahishkar karishu..amara parivar mathi koi nahi aape mat.tame jo layak umedvaro ni lagni na samji sakta hoy to ame pan mat nahi aapia..exam pass kari tyare layak hata a umedvar ne bharti vakhate kevi rite bakat rakhi sakay?