@sanghaviharsh સાહેબ શ્રી તમને બે હાથ જોડીને વિનંતી કરી એ છી કે 140 ઉમેદવારો માટે કરીને 10300 ઉમેદવારો ને લટકાવી ન રાખો બધા ના ઘરની આર્થિક સ્થિતિ સારી નથી ��ોતી સર તમારી પ્રાથમિકતા ચૂંટણી પહેલાં ઓર્ડર આપવા ની હતી પણ જીલ્લા ફાળવણી માં બે બે મહિના આ શું વ્યાજબી છે
@Hasmukhpatelips સર લોકરક્ષક ઉમેદવારો નું તો કઈક કરો...જિલ્લા ફાળવણી ક્યારે આવશે ... બે મહીના થી પણ વધારે સમય થય ચુક્યો છે પરંતુ હજી કંઈ અપડેટ નથી ...આખરે અમને ઑર્ડર આપવો જ છે ને ? Please 🙏
@Hasmukhpatelips 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
સાહેબ લોકરક્ષક ભરતીનાં ઉમેદવારો ફકત નિમણુક ક્યારે મળશે એ જાણવા માટે પ્રયત્નો કરી રહ��યા છે...1 ની જગ્યાએ 2 મહિના 2 ની જગ્યાએ 10 મહિના ભલે થાય તો પણ ચાલશે..પણ તમે જણાવો કે 10 મહિના લાગશે તો પણ શાંતિ થી બેસીએ....
ફકત માહિતી આપો સાહેબ..🙏
દરેક lrd ઉમેદવાર વતી એક વિનંતી