જે પોતાના હક અધિકાર અને ન્યાય માટે લડે છે એના માટે હંમેશા #ગર્વ છે.
બહુ ઓછાં હોઈ છે જે ખોટને ખોટું કહેવાની હિમ્મત કરે છે.
ઇતિહાસ હંમેશા #યોદ્ધાઓ ને યાદ રાખે છે.હું આપની વાજબી માંગણી સાથે છું
गलत का विरोध खुलकर कीजिए,इतिहास टकराने वालों का लिखा जाता है"तलवे चाटने वालों का नहीं"
માનનીય બ્રિજેશ મેરજા સાહેબ તથા ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપને વિનંતી છે કે છેલ્લા પાંચ વર્ષથી તૈયારી કરતા વિદ્યાર્થીઓ ની વેદના ને સમજીને તલાટી મંત્રી ની તારીખ જાહેર કરો અથવા સરકારમાંથી રાજીનામું આપો.
#Give_Talati_Exam_Date_Or_Resign
#2800gp_fhw_mphw#2800gp_fhw_mphw
નેટ અમારું મોબાઈલ અમારા નેં તોય હસતાં મોઢે ઓનલાઈન એન્ટ્રી કરતાં Mphw fhw સાહેબ આ રસીયો પુરાવો નીચે જોવો ... એક ગામમાં થી બીજા ગામમાં જાય પોતાના પૈસે સરકાર નાં કામે.@Bhupendrapbjp@CMOGuj@VtvGujarati@CRPaatil @brijeshmeja1 @Rushikeshmla