આજ રોજ ભરૂચ જિલ્લામાં માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને THS, MPHS તથા MPHWની વાહકજન્ય રોગ, ટીબી અને લેપ્રસી કાર્યક્રમ અંતર્ગત રિવ્યુ મી���િંગ યોજાઈ હતી. જેમાં DMOશ્રી, DTOશ્રી અને DLOશ્રી હાજર રહ્યા હતા.
તા 10/03/2026 ના રોજ નગર પાલિકા ભરૂચ ખાતે વોડૅ વિસ્તારમાં આવેલ લાભાર્થીઓને આયુષ્માન, કાડૅ આભા કાડૅ , ટીબી, લેપ્રસી, મેલેરિયા, ડેંગ્યૂ, HPV વેકશીન વગેરે સર્વ રોગ વિશે આરોગ્ય શિક્ષણ આપ્યું.UPHC ધોળીકુઈ,લાલબજારની મેડિકલ ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી.
આજ રોજ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માતર ની માનનીય EMO શ્રી દ્વારા મુલાકાત લેવામાં આવી ને રજીસ્ટર ચેક કર્યા અને તમામ સ્ટાફ ને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. @CollectorBharch@DDOBHARUCH1@HealthDeptGuj@NHMGujarat
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (VCE) તરીકે કાર્ય કરતા યુવાઓને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે ન્યુનતમ ₹20 ચૂકવવાનો નિર્ણય કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ફર્મેશન ટેકનોલોજીના માધ્યમથી શહેરી વિસ���તારમાં મળતી ઇ-સેવાઓ જેવી ઇ-સેવાઓ ગ્રામકક્ષાએ મળી રહે તે આશયથી રાજ્ય સરકારે અમલ��ાં મૂકેલ ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત 7/12, 8-અ અને હકકપત્રની નકલ, ખેડુત રજીસ્ટ્રેશન, વિવિધ ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી, જન્મ-મરણના દાખલા, આવકનું પ્રમાણપત્ર, રેશનકાર્ડમાં સુધારા-વધારા કરવાના ફોર્મ ભરવા જેવી સેવાઓ ગ્રામ્ય કક્ષાએ ગ્રામજનોને VCE દ્વારા આપવામાં આવે છે.
આજરોજ બ્લોક હેલ્થ ઓફિસ ઝઘડિયા ના ઓર્ડર અન્વયે અન્ય PHC ના હેલ્થ સેન્ટર ની ગોવાલી PHC ના સુપરવાઈઝર દ્વારા મુલાકાત કરવામાં આવી LCDC અંગે સુપરવિઝન કરવામાં આવ્યું અને રજીસ્ટરો ની ચ���ાસણી કરવામાં આવી.
આજરોજ ભરૂચ જિલ્લાના વિવિધ PHC ના AAM ખાતે આશાબેનો દ્વારા LCDC સર્વે કરવામાં આવીયો જેમા THOશ્રી,MOશ્રી,
DIECO,THS,MPHS,CHO,MPHW, FHWદ્વારા શંકાસ્પદ લેપ્રોસી દર્દીની તપાસ કરવામાં આવી તેમજ લેપ્રસી વિશે સમજણ આપવામાં આવી@CollectorBharch@DDOBHARUCH1@HealthDeptGuj@prafulpbjp@CMOGuj