તા.૧૫/૭/૨૧ ના રોજ જિલ્લા મેલેરિયા કચેરી દ્વારા ખંભાળિયા તાલુકાના પ્રા.આ.કે ભાડથરના બેડિયાવાડી વિસ્તાર ખાતે વાહકજન્ય રોગ અટકાયત કામગીરી નું ક્રોસ વેરિફિકેશન કરી જરૂરી સુચના આપવામાં આવી. @COLLECTORDWK @ddodevbdwarka @info_dbd @GujHFWDept @nvbdcpmohfw@NHMGujarat@cdho_dwarka
તા.૧૪/૭/૨૧ ના રોજ જિલ્લા મેલેરિયા કચેરી દ્વારા દ્વારકા તાલુકાના વાછુ ગામ ખાતે વાહકજન્ય રોગ અટકાયત કામગીરી નું ક્રોસ વેરિફિકેશન કરી જરૂરી સુચના આપવામાં આવી. @COLLECTORDWK @ddodevbdwarka @info_dbd @GujHFWDept @nvbdcpmohfw@JpShivahare@NHMGujarat
આજ રોજ જિલ્લા કક્ષાએ મેલેરિયા શાખા દ્વારા વાહકજન્ય રોગ અટકાયત માટે ઉપયોગી પોરાભક્ષક માછલીન�� હેચરીની શરૂઆત માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને જિલ્લા મેલેરિયા અધિકારીના હસ્તે કરવામાં આવી @COLLECTORDWK @ddodevbdwarka @info_dbd @GujHFWDept @nvbdcpmohfw @JpShivahare @NHMGujarat
Congratulations @narendramodi ji for announcing the beginning of nation wide vaccination drive. Under your visionary leadership, we have made all the preparations in Gujarat to start state wide vaccination drive from 16th January for our doctors, healthcare & frontline workers.
જી.દેવભૂમિ દ્વારકામાં #PCPNDT એકટના સુદ્રઢ અમલીકરણ થાય તે હેતુથી તા.23-12-2020 ના રોજ PC&PNDT એકટ હેઠળ નોંધાયેલ (Govt. & Pvt.) ડૉક્ટરશ્રીઓ માટે વર્કશોપના આયોજન કરી એકટની જોગવાઈઓ બાબતે વિગતવાર માર્ગદર્શન / સૂચનો આપવામાં આવેલ.
@JayantiRavi@JpShivahare@dramjadkhan3 @GujHFWDept
જિલ્લા મેલેરિયા કચેરીની ટીમ દ્વારા કલ્યાણપુર તાલુકાના પ્રાઆકે પિંડારા તેમજ રાણ ખાતે વાહકજન્ય રોગ અટકાયત કામગીરીની સમીક્ષા કરી રેકોર્ડ રજીસ્ટરની તપાસણી કરી જરૂરી સૂચના આપવામાં આવી@CDHO_Dwarka@COLLECTORDWK @ddodevbdwarka @info_dbd @GujHFWDept @nvbdcpmohfw@JpShivahare@NHMGujarat
જિલ્લા મેલેરિયા કચેરીની ટીમ દ્વારા પ્રા.આ.કે પાછતર, અને મોરઝર ખાતે વાહકજન્ય રોગ અટકાયત કામગીરીની સમીક્ષા કરી રેકોર્ડ રજીસ્ટરની તપાસણી કરી જરૂરી સૂચના આપવામાં આવી. @CDHO_Dwarka@COLLECTORDWK @ddodevbdwarka @info_dbd @GujHFWDept @nvbdcpmohfw@JpShivahare@NHMGujarat
જિલ્લા એપેડેમિક અને મેલેરિયા અધિકારીશ્રી દ્વારા પ્રા.આ.કે ટુપણી અને ઓખા ખાતે covid 19 વેક્સિન સર્વે તેમજ વાહકજન્ય રોગ અટકાયત કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચ��ા આપવામાં આવી. @CDHO_Dwarka @COLLECTORDWK @ddodevbdwarka @info_dbd @GujHFWDept @nvbdcpmohfw @JpShivahare @NHMGujarat
જિલ્લા એપેડેમિક અને જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી દ્વારા પ્રા.આ.કે મોટા આશોટા ખાતે covid 19 વેક્સિન સર્વે તેમજ વાહકજન્ય રોગ અટકાયત કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચના આપવામાં આવી. @CDHO_Dwarka@COLLECTORDWK @ddodevbdwarka @info_dbd @GujHFWDept @nvbdcpmohfw@JpShivahare@NHMGujarat
District Task Force For Immunization અંતર્ગત આજરોજ જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્યની ટીમ તથા તમામ ચીફ ઓફિસરશ્રી સાથે મીટીંગ યોજવામાં આવી તેમજ જરૂરી સૂચનાઓ આપવામાં આવી.@pkumarias@PS_HFWD_GUJ@MoHFW_INDIA @ddodevbdwarka @CDHO_Dwarka