આજરોજ તા.૧૫/૮/૨૨નારોજ "આઝાદી સે અંત્યોદય તક"કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાની શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીના સ્મારક પર પુષ્પાંજલી અને તેમના ટ્રસ્ટની ઓફિસે,તેમના ભણતરની શાળાએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. @crdgujarat1@GlpcLivelihood@DDOBHARUCH1@CollectorBharch
*આજ રોજ નિયામકસાહેબશ્રી દ્વારા સ્વરછ ભારત મિશન(ગ્રા)ના જિલ્લા તેમજ તાલુકા કક્ષાના તમામ સ્ટાફની મીટીંગ યોજી AIP -2022-23 મુજબના તમામ ધટકો આધારિત વિસ્તૃત જાણકારી આપી અને ઝડપથી odf પ્લસ ની કામગીરી ની શરૂઆત કરવા માટે સૂચના પણ આપી
@ddobharuch,@crdgujarat1 ,@BharuchSBM
વર્ષ 2022 -23 ના AIP મુજબના ગામોમાં કામો શરૂ કરવા ભરૂચ જિલ્લાના પગુઠન અને હિગ્લલા ગામે માન. નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને સરપંચશ્રી, ત.ક. મંત્રીશ્રી વોર્ડના સભ્યો ગામ આગેવાનો સાથે આજરોજ મિટિંગ રાખવામાં આવી.@DDOBHARUCH1 ,@crdgujarat1
તારીખ 19.07.2022 ના રોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરુચ ખાતે માન.નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો તેમજ તમામ સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.@DDOBHARUCH1 ,@CollectorBharch@crdgujarat1
ભરુચ જિલ્લા ના રવરછ ભારત મિશન ગ્રામિણ યોજના અંતર્ગત ૫ જુલાઈ ૨૦૨૨ થી ૧૯ જુલાઈ ર૦૨૨ વંદે ગુજરાત વિકાસ યાત્રા ગામો ભવાઈ કાયેકમ હેઠળ બહોળા પાયે ગ્રામજનો મા જન જાગૃતિ કેળવાય તે હેતુસર પ્રચાર પ્રસાર કરવામાંઆવેલ @crdgujarat1 ,@DDOBHARUCH1
ભરુચ જિલ્લા ના રવરછ ભારત મિશન ગ્રામિણ યોજના અંતર્ગત ૫ જુલાઈ ૨૦૨૨ થી ૧૯ જુલાઈ ર૦૨૨ વંદે ગુજરાત વિકાસ યાત્રા હેઠળ જિલ્લા પંચાયત ની સીટ ના ગામો ભવાઈ કાયેકમ હેઠળ બહોળા પાયે ગ્રામજનો મા જન જાગૃતિ કેળવાય તે હેતુસર પ્રચાર પ્રસાર કરવામાંઆવેલ @crdgujarat1 ,@DDOBHARUCH1
આજ રોજ ભરૂચ જિલ્લામાં DRDA ની NRLM યોજના અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પનું માન.રા.ક.મંત્રીશ્રી.મહિલા અને બાળ કલ્યાણ શ્રીમતિ મનીષાબેન વકીલના અધ્યક્ષ સ્થાને પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ભરૂચ ખાતે યોજવામાં આવ્યો.@CollectorBharch ,@DDOBHARUCH1 ,@CVLata ,@crdgujarat1 ,