આણંદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ ની કારોબારી બેઠક આજ રોજ ઉમરેઠ મુકામે મળી.
નિયમિત મુદ્દા ની ચર્ચા કર્યા બાદ જોબ ચાર્ટ મુદ્દે માન. સરકાર શ્રી તથા રાજ્ય મંડળ @GRTMM1 નો આભાર પ્રગટ કરવામાં આવ્યો. અને આગામી સમય માં મંડળ ના જરૂરી કાર્યો અંગે વિગતે ચર્ચા કરવામાં આવી.
પંચાયત તલાટી કમ મંત્રી અને મહેસુલી તલાટીનો જોબચાર્ટ અલગ કરી આપવા બદલ માન. મુખ્યમંત્રીશ્રી @CMOGuj માન. નાયબ મુખ્યમંત્રીશ્રી @sanghaviharsh માન. પંચાયત મંત્રીશ્રી @irushikeshpatel માન. રાજ્યકક્ષાના મંત્રીશ્રી @MLASanjaysinh તથા બંને વિભાગના સચિવશ્રીઓનો ખૂબ ખૂબ આભાર... 💐🌹💐
@Gopal_Italia ૧૮૦૦૦ ગામ સામે ૮૦૦૦ તલાટી મંત્રી..
આતો પગાર ખર્ચ બચાવવા નું અભિયાન ..?
તોય તમામ કામ તલાટી મંત્રી ..?
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
નાણાંપંચ, ATVT, વિકેન્દ્રિત યોજના ઓ ના આયોજનો થકી ગામ ને વિકાસ ના રસ્તે લઈ જતો એક માત્ર કર્મચારી - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
મહેસૂલ ઉઘરાવી પોતાના જ પગાર ભથ્થા માં તથા વિવિધ વિકાસ કામ યોજના માં સરકાર ને મદદ કરે એવી એકમાત્ર સરકારી કેડર - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
મહેસુલી તલાટી હોવા છતાં પણ મહેસુલ ઉઘરાવવાનું,ગામ નમૂના નંબર 1 થી 18,લગ્નનોંધણી,અન્ય વધારાના મહેસુલી દાખલા તથા તેને લગત બીજા કામો,ત.ક.મંત્રી કરે છે તેમ છતા જો રે.તલાટીને ૧૨ વર્ષે ૪૪૦૦ ગ્રેડ-પે મળે તો પંચાયત તલાટી ને કેમ નહીં!
#सचिवजीहड़तालपेहै#4400GradePayTCM#TCMStrikeGujarat
તલાટી મિત્રોને પ્રથમ ઉચ્ચતર 4400 અને બીજો ઉચ્ચાર 5400 આપો સૌથી વધુ કામ કરનાર કર્મચારી એટલે તલાટી ગામ પંચાયતના તલાટી ની કામગીરી થી સરકારનું કામ દેખાય છે માટે તેઓની તમામ માર્ગો ઝડપથી સ્વીકારો..
#TCMStrikeGujarat