જગતના નાથ અને માતા રૂક્ષ્મણીનો સંસાર મંડાયો છે અને આખું જગત દ્વારકાના દરિયાની જેમ જ હરખના હિલોળે ચઢ્યું છે ત્યારે, આવો ભગવાન અને રૂક્ષ્મણી માતાને પોંખીએ.શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ સત્કાર સમારોહ શોભાયાત્રા તથા સાંસ્કૃતિક કાર્યક્રમ. @CMOGuj @info_dbd
તમારી સરકાર ગુજરાતમાં આવે તો સમગ્ર રાજ્યના ત.ક.મંત્રીઓને સરકાર દ્વારા સુ #4400 ગ્રેડપે આપશો? બીજા શું લાભ આપશો એની સ્પષ્ટતા ફરી ગુજરાત આવો ત્યારે કરવા અમારી નમ્ર અપીલ.જેથી ચૂંટણીમાં અમે પણ અમારો+પરિવારના મત કોને આપવા એનો નિર્ણય લઈ શકીએ
@ArvindKejriwal@AamAadmiParty@AAPGujarat
માહિતી અધિકાર અધિનિયમ,
વ્યવસાય વેરા અધિનિયમ,
જન્મ મરણ નોંધણી અધિનિયમ
લગ્ન નોંધણી અધિનિયમ
જેવી અધિનિયમ થી મળેલ રજિસ્ટ્રાર / અધિકારી ની સત્તા ઓ ની જવાબદારી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો ���પો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै
#TCMStrikeGujarat
આવક ના દાખલા, વિધવા ના પ્રમાણપત્ર, વિવિધ સોગંદનામા, રેશન કાર્ડ ની તમામ કામગીરી, જેવી ૨૨ પ્રકાર ની online ગ્રામ્ય કક્ષા એ સેવા આપતો અધિકારી - તલાટી મંત્રી .
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
મહેસૂલ ઉઘરાવી ���ોતાના જ પગાર ભથ્થા માં તથા વિવિધ વિકાસ કામ યોજના માં સરકાર ને મદદ કરે એવી એકમાત્ર સરકારી કેડર - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै
#TCMStrikeGujarat
@DwarkaCum@ParshingH માહિતી અધિકાર અધિનિયમ,
વ્યવસાય વેરા અધિનિયમ,
જન્મ મરણ નોંધણી અધિનિયમ
લગ્ન નોંધણી અધિનિયમ
જેવી અધિનિયમ થી મળેલ રજિસ્ટ્રાર / અધિકારી ની સત્તા ઓ ની જવાબદારી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
COVID 19
વેક્સીનેશન જાગૃતિ માટે COVID માં આરોગ્ય કર્મચારી સાથે ઘેર ઘેર ફેરવ્યા .. બાકી કર્મચારી ને વેકેશન ..?
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
ગ્રામ્ય કક્ષા એ પંચાયત સિવાય ના પણ વિવિધ વિભાગો ની સમિતિ ના સચિવ તલાટી મંત્રી ..
મહેસૂલ હેઠળ ની અન્ન સુરક્ષા સમિતિ માં પણ સચિવ તલ���ટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै
#TCMStrikeGujarat
ડિઝાસ્ટર, વારસાઈ પેઢીમાં, તુલવારી, પાણી પત્રક, તથા મહેસૂલ વસૂલાત સુદ્ધાં - તલાટી મંત્રી..
અને નાયબ મામલતદાર નો ગ્રેડ પે બીજા ને. .?
આટલો અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
મહેસૂલ ઉઘરાવી પોતાના જ પગાર ભથ્થા માં તથા વિવિધ વિકાસ કામ યોજના માં સરકાર ન�� મદદ કરે એવી એકમાત્ર સરકારી કેડર - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै
#TCMStrikeGujarat